________________
? સુ'. ]
ભાગ્યેાદય અને પુન: રાજ્યપ્રાસિ
મરો પ્રેરક વિનાજ પવન ઢાળે છે, છત્ર આકાશમ`ડળમાં જઈ તે પુરૂષના મસ્તક ઉપર બિરાજમાન થાય છે અને ફ્લશ પાતાની મેળેજ તેના અભિષેક કરે છે.
૧૦૫
આ અવસરે શ્રીપુરનગરમાં પાંચે પ્રકારના વાજીંત્રના મધુરધ્વનિપૂર્વક પંચદ્રિવ્યની સાથે મંત્રી પ્રમુખ સઘળા રાજવર્ગ, અને નગરશેઠ વિગેરે સર્વ પ્રજાવર્ગ યાગ્ય પુરૂષની શેાધને માટે નગરના પ્રત્યેક વિભાગમાં ફ્રી રહ્યો હતા, પરંતુ હજીસુધી કાઇ પણ ચેાગ્ય પુરૂષની પ્રાપ્તિ નહતી. વાજીંત્રના ગંભીર ઘાષપૂર્વક જનસમુદાયને આગળ કરીને અનુક્રમે પરિભ્રમણ કરતું દિવ્યપંચક નગરની બહાર બગીચામાં આવી હોંચ્યું અને જે આમ્રવૃક્ષની નીચે સદાચારી સુંદર રાજાએ નીદ્રાદેવીના ખેાળામાં પોતાનું મસ્તક સ્થાપિત કર્યું હતું, તે વૃક્ષની સમીપે આવતાં વૃક્ષ નીચે રહેલા ભાગ્યશાળી સુંદરરાજાને જોઇને અશ્વરને હેષારવના અને હસ્તિરને ગંભીર ગર્જનાના ધ્વનિ કર્યો. નિદ્રાધીન થયેલે રાજા હસ્તિ તથા અશ્વના અવાજ સાંભળી એકદમ જાગ્રત થયા અને પેાતાની સન્મુખ રહેલી સર્વ સામગ્નિ દેખી આશ્ચર્ય માં લીન થયા, એટલામાં આષધિમિશ્ર જલ વિગેરેથી ભરપૂર કલશે પૂર્વાપાર્જીત સર્વ દુરિતને શુદ્ધ કરવા ખાતરજ હાય નહિ શું તેમ રાજાને મસ્તકે અભિષેક કર્યા. છત્રરત્ન પણ નિરાધાર આકાશમંડળમાં તેના ઉત્તમાંગ ઉપર સ્થીર થયું. અન્ને બાજુએ ચપલ ચામરો વિંઝવા લાગ્યા. રાજ્યરાને યાગ્ય લક્ષણવંત દિવ્ય પુરૂષને જોઈ તથા દિવ્યપંચકના અનુપમ પ્રભાવ દેખી સર્વ જનસમુદાય અતુલ આનંદમાં નિમગ્ન થયેા. રાજાના શરીરની સુરમ્ય કાંતિએ અને અસાધારણ શાંતિએ સર્વના ચિત્ત ચારી લીધાં. સઘળાએ એકે અવાજે સુસ્વામિની પ્રાપ્તિથી પેાતાના સદ્ભાગ્યની પણ મુક્ત કરું પ્રશંસા કરવા લાગ્યા. ઘેાડા સમય પહેલાં જે ઉપવન મનુષ્યના સંચારવિના તદ્દન શુન્ય જેવું જણાતું હતું, તે ઉપવન આ અવસરે વાજીંત્રાના મધુર ધ્વનિથી અને નગરવાસીઓના હર્ષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com