________________
૧૦૪
સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ
અનુભવી હાય અને કાર્યનું અંતિમ પરિણામ જોઇ શકે તેવી અપૂર્વ શક્તિ ધરાવનાર હાય, છતાં પેાતાની સમાન કેટીના અગર પોતાથી ન્યૂન શક્તિ ધરાવનારની પણ તે કાર્ય માં સ ંમતિ લઇ કાર્યના પ્રારંભ કરે છે.
જો કે આ કાર્યમાં તા મંત્રિએ અવશ્ય લેામત મેળવવાજ જોઇએ. દરેકની સલાહથી જે કાર્ય અને છે તે કાર્ય ઘણું આદર્શ નિવડે છે. અન્યની સલાહ નહિ લેવાથી આવા કાર્યો વિખરાઈ જતાં વાર નથી લાગતી. કાર્ય સીદાય એટલું નિહ પણ અરસપરસ વૈમનસ્ય ઉત્પન્ન થવાથી ઉત્તરો ત્તર વૈરની પરંપરા વૃદ્ધિ પામતાં જે કાર્ય રાજ્યની ઉત્ક્રાન્તિ અને જનસમાજની આઝાદી માટે કરવામાં આવતું હાય તેજ કાય પિરણામે રાજ્યને અવતિના ઉંડા ખાડામાં ફેંકી દઇ જનસમાજને દુખના ડુંગર નીચે ચગદી નાંખે છે. પણ શ્રી પુરનગરના ચતુર મંત્રિએ ચુકે એમ નહતા. જો કે મંત્રીએ કદી પણુ સ્વત ંત્ર રીતે કોઈ પણ મહાન કાર્ય કરતા નહતા છતાં પણ જો આ કાર્ય તેઓએ સ્વતંત્ર રીતે કર્યું હાત કોઇને પણ અરૂચીકર લાગે એવા સભવ આછા હતા, છતાં પણ બુદ્ધિશાળી મંત્રીઓએ પોતાની ફરજ બજાવવામાં પાછી પાની ન કરી. સર્વ રાજવળ અને પ્રજાવગને એકત્ર ક અને સર્વની સમતિથી તે ઉપાયને અમલમાં મુકયા.
તે ઉપાય એ હતા કે દેવાધિક્તિ પંચ દિવ્ય પ્રગટ કરવા અને તે દિવ્યપચક જે ભાગ્યવાનને શેાધી આપે તેને રાજ્યાસન ઉપર સ્થાપન કરવા. પ્રાચીન કાળમાં અપુત્રી રાજાના મરણ પછી ગાદીને યેાગ્ય સત્પુરૂષને મેળવવા માટે આ પ’દિવ્યના પ્રયોગ કરવામાં આવતા હતા. દેવાધિષ્ઠિત હસ્તિ, અશ્વ, ચામર, છત્ર, અને કલશ, આ પાંચે વસ્તુનો તેમાં સમાવેશ થતા હૈાવાથી તેને દિવ્યપ‘ચક કહેવામાં આવે છે, જેમાં દેવાનુભાવથી એવી અજબ શક્તિ રહેલી છે કે રાજ્યાભિષેકયેાગ્ય પુરૂષને પામીને હસ્તિ હષાવેશમાં આવી જઇ મધુર ગર્જના કરે છે, અશ્વ હેષારવ કરે છે, બન્ને ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com