________________
૭ મુ]
દેવના માર્મિક પ્રહાર.
કઇ રીતિએ અને કાનાનિમિત્તે થાય છે તેનુ આપણે અવલેાકન કરીએ.
નદીકિનારે રહેલા રાજાએ પોતાના અંત:કરણને નિમોત્યવિચારોથી આલિંગિત નહિં કરતાં ઉપર દર્શાવેલા સુંદર વિચારોથી સુવાસિત બનાવ્યું. આવા અસહ્ય સંકટેમાં પણ રાજાએ હાર્દિકશાંતિ સાત્ત્વિકતાના પ્રભાવે સંપૂર્ણ પણે જાળવી રાખી.
--
૩
ચાક્કસ છે કે ચાહે તેવા વિષમ સયાગામાં પણ સાત્ત્વિક અને શાંતિપ્રિય મનુષ્ય માર્ગ માં આવતા પેાતાના પ્રતિઅધકાને દૂર કરી સુગમતાથી પોતાના કાર્યમાં સફલતા મેળવી શકે છે. શાંતિમય જીવનવાળા મનુષ્ય લેાકમાં પણ અનુપમ સુખને આનંદ અનુભવે છે. તેમના વજામય અંત:કરણ ઉપર દૈવના વિષમપ્રહારો પણ કુડિત થઈ જાય છે, અર્થાત્ તેઓનુ માનસિકખળ એટલું બધું નિશ્ચળ હોય છે કે એક વખતે અતુલ શક્તિસ પન્ન દેવ તેમના શરીરને રડાય તેવી વિડંબના ઉત્પન્ન કરે. પણ તેમના અંત:કરણના કદીપણ ભેદ કરી શકે નિહ. આજ વાત્તાને એક સમર્થ કવીશ્વર સુસ્પષ્ટરીતે નિરૂપણ કરે છે કે
चलन्ति गिरयः काम, युगान्तः पवनाहताः । ऋच्छपि न चलत्येव, धीराणां निश्चलं मनः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાસમર્થ પવનના ઝપાટામાં પણ જે પર્વતા શ માત્ર ચલાયમાન થતા નથી અને એથીજ કરીને જેઓનુ અચલ એવુ નામ કહેવાય છે તે મહાન પર્વ તા પણ કલ્પાંતકાળના પ્રચંડવાયુથી ચલાયમાન થઇ જાય છે, પરંતુ ચાહે તેવી વિપત્તિના સમયે પ્રાણાંતકષ્ટ પણ ધીર પુરૂષાનુ નિશ્ચલ અંત:કરણ કદી પણ સન્માર્ગથી ચલાયમાન થતું જ નથી, એટલે કે મલીન વિચાર કે મલીન પ્રવૃત્તિમાં કદી પણ સુડાવાતુ નથી. એટલુ જ નહિ પણ જેમ મહાત્ વિસ્તારવાદ ફળદ્રુપ વૃક્ષેાના સુંદર શિખરા ફળસ ંપત્તિ સિવાયના અલ્સરમાં અતિ ઉન્નત થાય છે એ અવસરે વૃા કળા
www.umaragyanbhandar.com