________________
૮૨
સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ
"
પાલન કર્યું, અધમસ્થાનેથી ઉચ્ચસ્થાને મુક્યા, તેના હિતની ખાતર અથાગ પ્રયત્ન સેબ્યા, છતાં પણ તે અભશિશ મણુિએ પોતાની અધમતાનું પાસુ બદલ્યું નહિં, દુનિયામાં કહેવત છે કે હુંસના સમાગમમાં રહ્યા છતાં પણ કાગડા દી શ્વેત થતા નથી. કાયલાને સેંકડામણુ દુધથી ધુવા તે પણ કાળા ને કાળા જ રહે છે તે કદી ધેાળા થતાજ નથી. ત્યારે આપણે આજ દષ્ટાંત ઉપરથી એ પણ જોયું કે તે પૂજ્ય મહાત્માશ્રીએ શાસનની થતી અપભ્રાજના અટકાવવા ખાતર પોતાનાજ હસ્તે પોતાના પ્રાણાના પરિત્યાગ કરવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કર્યો. ધર્મ તે આનુ નામ, ધીરપુરૂષોની ધીરતાની સાચી કસોટી આવાજ પ્રસગાએ થાય છે.
ગ
મક ૭ મુ
•
દેવના માર્મિક પ્રહાર.
005*---
ત પ્રકરણામાં આપણે જોઇ ગયા કે ધારાપુર નગરના શુરવીર સુંદરરાજા કર્મ જન્મકષ્ટને નિડરપણે સહન કરવા ખાતર પોતાના સાઆજ્યના ત્યાગ કરી, વિવેકવતી વનિતાના
પણ વિયેાગ સહન કરી, એ માળાની હુંફે પોતાના દુ:ખીજીવનને શાંતિપૂર્વક નિર્વાહ કરતા હતા, તેમાંથી પણ દૈવચેાગે પાતાના તે બન્ને બાળકેને નદીના ભિન્નભિન્ન કિનારે રઝળતા સુકી પાતે નદીના મધ્યપ્રદેશમાં પૂર્જાસથી આવતા પાણીના પ્રવાહમાં સપડાયા અને પાટીયાની પ્રાપ્તિએ પાંચમાદિવસે મહામુશીબતે નદીના કિનારા મેળવી શકયેા. ત્યારબાદ સદ્રત્તનશાળી સુંદરરાજા ત્યાંથો કઈ દિશા તરફ પ્રયાણ કરે છે અને હજીપણ તેમની ઉપર ધ્રુવના માર્મિકપ્રહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com