________________
૭૬ સુંદર રાજાની સુંદર ભાવના.
[ પ્રકરણ
પરિત્યાગ કરતા નથી. સ્વાભાવિક છે કે જ્યારે દીન પ્રાણીએ પોતાની હીનતાના ત્યાગ ન કરે ત્યારે ધીર પ્રાણીઓ પાતાની વીરતાનું પરિપાલન શામાટે ન કરે ? જ્યાં વીરતાનું સંરક્ષણ નથી ત્યાં ધીરતાને સ્થાન હેાઇ શકતું નથી. ધીરતાના સર્વસ્વ આધાર વીરતા ઉપરજ રહેલા છે. ધીરતા હૈાય ત્યાં વીરતાએ તેઃ અવશ્ય હોવુંજ જોઇએ. એટલાજ માટે ધીર શબ્દના ધ’ સરમાંથી એક રેને અહિષ્કાર કરવાથી શુદ્ધ ‘ વ ’કાર ખની જાય છે. ધીરતા અને વીરતાના સમાન આશ્રયનું ખીજ ધ કારની એ શક્તિમાંજ રહેલું છે, એટલે નિશ્ચિત છે કે ધીરતા વિનાની વીરતા વિશ્વમાં વિડબનારૂપ છે એટલુંજ નહિ, ૫રંતુ ધીરતા વિના સાડી વીરતા હાઇ શકતીજ નથી.’
અધમ પુરૂષોની અધમતા અને ઉત્તમ પુર્ષોની ઉત્ત મતાના વિશેષ વિવેચનમાં નહિ ઉતરતાં તેને સરલ રીતિએ સમજવા માટે અભવ્યશિરોમણિ વિનયરત્ન અને તેમના ગુરૂવચ્ચેનું એકજ દષ્ટાંત જોઇ લઇએ અને ઉપરની વાતના નિર્ણય કરી સત્તનશાળી સુંદર રાજાની ભવિષ્યસ્થિતિનો વિચાર હવે પછીના પ્રકરણ ઉપર મુલ્તવી રાખી આ પ્રકરણને આટલેથીજ સમાપ્ત કરીશું. જો કે ચરિત્રના નાયક સુંદર રાજાના આખા ચરિત્રમાં સ્થળે સ્થળે તેમના ઉન્નત વનમાંથી ઉદ્ભવતી ઉત્તમતા વાંચકાને સહજ ખ્યાલમાં આવતીજ હશે છતાં પણ અધમતા અને ઉત્તમતા ઉભય વસ્તુનું પ્રતિપાદક આ આદર્શ દષ્ટાંત ઘણી ઊંડી અસર કરનારૂં હાવાથી આ સ્થળે સ્થાપન કર્યું છે જેનુ આપણે હવે અવવેકન કરીએ.
અંતિમ તીર્થંકર શ્રીમન્ મહાવીરસ્વામિ મહારાજના સમયમાંજ ચંપાનગરીના રાજા શ્રીમાન શ્રેણિકનરેશના પુત્ર કોણિકે, દક્ષિણ ભરતાä ના રાજાએને જીતી, પોતાના સામ `થી કૃત્રિમ ચૌદ રત્ન કરી, હું તેરમા ચક્રવત છું, એમ દુનિયાને દશાવતાં વૈતાઢય પર્વતની મિસ્રા ગુફાનું કપાર્ટસપુટ ઈડરત્નના પ્રહારથી ભાગી નાંખ્યું, તેથી કાપાયમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com