________________
± 3'. ]
પુત્રવિયોગ.
लब्ध्वा परपदो दीनो, हीनत्वं नैव मुञ्चति | शिरच्छेदेपि धीरस्तु, वीरत्वं नैव मुञ्चति ॥ વિષ્ટામાં ભ્રમણ કરનારા ભૂંડની માફક તુચ્છતાનાજ આશ્રય કરનાર પામર આત્માઓને ચાહે તેવા મનાર જક પ્રતિષ્ઠિતાપદે સ્થાપન કરવામાં આવે તે છતાં પણ તે પેાતાની પામરતાનેા કદીપણ પરિત્યાગ કરતા નથી, કારણકે તુચ્છતા એજ તે આત્માઓનું સ્વાભાવિક સ્વરૂપ છે અને દુષ્કર્મીના પ્રભાવે તેની મતિ તુચ્છતાભર્યા વન પ્રત્યેજ પ્રયાણુ કરે છે, તેથીજ કરીને તેઓનુ જીવન સદાને માટે દીનતાથીજ ભરેલું રહે છે અને દીનતાના દાસ બનેલા હીનાચારનાજ ઉપાસા હોય, એમાં કાંઇણ આશ્ચર્ય જેવું નથી. એજ કારણે દીન શબ્દના ‘ટ્’કારમાં સહજ પરિવર્તન માત્રથી ‘દ’ કારનું સ્વરૂપ લેવાની સત્તા સુસ્થિત છે. દીનતાનું આશ્રય સ્થાનજ હીનાચારી પુરૂષો છે, તેઆના સિવાય દીનતાને ખીજું કોઇપણુ આશ્રય સ્થાન મળી શકે એમ નથી, એ સ્તુસ્થિતિ પણ સુનિશ્ચિત છે. સાંપ્રત સમયમાં આવા અનેક દા દુનિયાને દષ્ટિગોચર થાય છે. કેટલાક તેવા અાગ્ય તુચ્છ અધિકારીઓ, અધિકારની સત્તાથી મદાંધ બની જે સત્તાના સદ યોગ અશાંતિ દૂર કરી દુનિયાને શાંતિ સમર્પે, જનસમાજના આશીર્વાદ મેળવી આપે અને દિગ ંતમાં સત્તાધીશની જ્વલંત કીર્તિ ફેલાવવાનું કાર્ય કરે, તેજ સત્તાના દુરૂપયોગ કરી જનસમાજને અશાંતિના ઉંડા ગમાં ફેંકી દે છે, તેના તરફથી આશીર્વાદને બદલે શ્રાપ મેળવે છે અને દુનિયામાં અપયશ ફેલાવી પાપના મ્હોટા પુજ પરલેાકમાં સાથે બાંધી જાય છે. તેવા પ્રાણીઓ કદીપણ પેાતાનું શ્રેય સાધી શકતા નથી. એટલાજ માટે પરોપકારરસિક મહાત્મા કહે છે કે
૭૧
6
ઉત્તમ આશ્રયને પામવા છતાં પણ દીન પ્રાણીએ પોતાના હીનપણાના પરિત્યાગ કરતા નથી, ત્યારે ધીર પુરૂષેt પોતાના શિરચ્છેદપર્યંતના પ્રાણાના ભાગે પણ પોતાની વીરતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com