________________
૫
અસ્પૃશ્યતા
<
વેદકાળમાં અસ્પૃશ્ય ગણાતી એવી કાઈ જાતિ નહોતી, એ આપણે પાછળ જોઈ ગયા. નિષાદને પણ ત્યાં અસ્પૃસ્ય કહ્યો નથી. સંહિતાકાર તા કહે છે: ‘સુતાર, રથકાર, કુંભાર, લુહાર, પંજિષ્ઠ, નિષાદ, ૠનિન, શિકારી, શ્વાન અને પતિ —— તેમને બધાને હું નમસ્કાર કરું છું.’૧ અહીં તેા શ્વાન અને પતિ એ બંને દ્રનાં નામ છે; એટલે કે એ બંનેને ઋષિએ રુદ્ર માની તેમને પ્રણામ કર્યો છે. આખા વૈદિક સાહિત્યમાં જમવાના કે સ્પર્શવાના ખાધ કાઈ પણ જાતિ વિષે હેાય એમ મળતું નથી.’૨ એક જ જગાએ કહ્યું છે કે વેદિવદ્યા જાણનારાએ વૈવિદ્યા ન જાણનારા જોડે વાદિવવાદ ન કરવે, જમવું નહીં, અને ગમ્મત પણ કરવી નહી. 'ૐ ત્યાં પણ અસ્પૃશ્યતા તે નથી જ. વાજસનેયી સંહિતામાં ચાંડાલને ઉલ્લેખ છે ત્યાં એટલું જ કહ્યું છે કે · વાયુને ચાંડાલના લિ આપવે.’ તે પરથી ચાંડાલ અસ્પૃશ્ય હરતા નથી, ક્રમ કે ત્યાં તે। બ્રહ્મને બ્રાહ્મણને, ક્ષત્રને રાજન્યને, ને મરુતને વૈશ્યના, બલિ આપવાનુ પણ કહેલું છે.૪ બૃહદારણ્યક ઉપનિષદમાં તે કહ્યું છે કે એ સ્થિતિમાં બાપ તે બાપ રહેતા નથી; ચંડાળ તે ચંડાળ રહેતા નથી; પૌલ્કસ તે પૌલ્કસ રહેતા નથી. 'પ
"
"
આગળ જતાં જેમ ધર્મીમાં સંકુચિતતા વધી તેમ અસ્પૃશ્યતા આવી, તે પછી તે। તેમાં નવા નવા સમૂહે ઉમેરાવા લાગ્યા. જે ધંધા કરનારાઓને સ્મૃતિએએ અસ્પૃશ્ય ગણાવ્યા છે તે ધા વેદ, ઉપનિષદ, રામાયણ અને મહાભારતના કાળમાં પણ થતા. પણ તે ધંધા કરનારા અસ્પૃશ્ય ગણાતા નહાતા. અસ્પૃશ્ય કાને ગણવા એ વિષે સ્મૃતિગ્રન્થામાં તરેહ તરેહના નિયમા આપેલા છે, તે તેમાં
એકબીજાની જોડે મેળ રહેલે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com