________________
૧૩
સ'દિરપ્રવેશ અને શાસ્ત્રા.
ચાંડાલી વિસષ્ઠને પરણેલી, અને શા`ગી મન્દપાલને પરણવાથી માનને પાત્ર બનેલી.૨૧ અક્ષમાલા તે જ પાછળથી અરુંધતી કહેવાઈ. બ્રાહ્મણને ચારે વર્ષોંની સ્ત્રીએ પરણવાની છૂટ છે; ક્ષત્રિયને બ્રાહ્મણ સિવાયના ત્રણ વર્ણોની; વૈશ્યને બ્રાહ્મણુ ક્ષત્રિય સિવાયના એ વર્ષોંની; અને શૂદ્રને સ્વજાતિની સ્ત્રી પરણવાની જ છૂટ છે. આવા મત બૌધાયન, વસિષ્ઠ, વિષ્ણુ વગેરેએ દર્શાવ્યેા છે. ખીજા યાજ્ઞવલ્ક્ય વગેરે કેટલાકે તેની સામે વિરેાધ પ્રગટ કર્યો છે. પણ એ બતાવે છે કે આવા અસવણું અર્થાત્ મિશ્ર વિવાહ સમાજમાં થતા એમાં શક નથી.
6
સિદ્ધાન્તની દૃષ્ટિએ જોતાં શૂદ્રોની સ્થિતિ બહુ નીચી હતી એ ખરું, પણ તેમાંના ઘણા શ્રીમ’ત હતા એમ બતાવનારા પુરાવા મેાબૂદ છે. તેમાંના કેટલાક પેાંતાની દીકરીઓને રાજકુટુંબેામાં પરણાવી પણ શક્યા હતા. દશરથની રાણી સુમિત્રા શૂદ્ર હતી. કેટલાક શૂદ્રોએ પ્રયત્ન કરીને રાજગાદી પણ મેળવી હતી. સમ્રાટ ચન્દ્રગુપ્ત શૂદ્ર માનેા દીકરા હતા એ જાણીતું છે. દક્ષિણ પર કેટલાક વખત સુધી રાજ્ય કરનારા આભીરો શૂદ્ર હોવા જોઈએ.’૨૨ સમ્રાટ હર્ષોંના કાળમાં ને તે પછી પણ આવા મિશ્ર વિવાહે
ચાલુ હતા.
'
જણાવે છે કે એક
• એક ચીની પ્રવાસીએ લખ્યું છે કે સમ્રાટ હર્ષી તેની દીકરી ક્ષત્રિયને પરણાવી હતી, છતાં તેની પ્રજા હતી. નવમા સૈકાના ઉત્તરાના જોધપુરના એક લેખ બ્રાહ્મણને એ સ્ત્રી હતી; તેમાંની એક ક્ષત્રિય હતી, ને તેની પ્રજાને ક્ષત્રિય ગણવામાં આવી હતી. દસમા સૈકામાં બ્રાહ્મણ કવિ રાજશેખરે ચાહમાન જાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યું" હતું. ખાણે તેના હÖરતમાં કહ્યું છે કે તેના પિતાને — અર્થાત્ બ્રાહ્મણને ... એક બ્રાહ્મણ સ્ત્રી ઉપરાંત એક શૂકે સ્રી પણ હતી. ’૨૩
-
જાતે વૈશ્ય હતા.
ક્ષત્રિય જ ગણાઈ
હિંદમાં સેંક। વરસ સુધી શક, કૂણુ, યુએચી, સિથિયન વગેરે અનેક વિદેશી જાતિઓનાં ધાડેધાડાં આવ્યાં; અને દૂધમાં સાકર ભળી જાય તેમ આ દેશના સમાજમાં ભળી ગયાં. તેઓ કાં ગયાં તે કયા વર્ણોમાં ભળ્યાં તેની તવારીખ રખાઈ નથી, તે રખાય એમ હતું પણ નહી. પેાતે પરદેશી છે એવું સ્મરણ પણ કાઈ તે ન રહ્યું. સ્મૃતિકારે એ ‘મિશ્ર’ ને પ્રતિલેમ જાતિઓ વર્ણવી છે, તે તે! એ વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com