________________
૧૭
દ્રના અધિકાર ને બહુમુખી પ્રવાહમાં કંઈક વ્યવસ્થા લાવવા સારુ; અને એમાં સ્કૃતિકારોએ પોતાની કલ્પનાને જ મેટે ભાગે ઉપયોગ કર્યો છે. ૨૪ : એટલું ચેકસ કે ચાતુર્વર્ણીમાને એકે વર્ણ તેના મૂળ રૂપમાં કાયમ * રહેવા પામ્યો નથી.
મહાભારતના શાન્તિપર્વમાં શ્રદ્ધના યજ્ઞ કરવાના અધિકાર વિષે સરસ ચર્ચા છે. ત્યાં ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે: “પાયો કરવાને અધિકાર તો શદ્રને છે જ. (પાક્યજ્ઞ એટલે ગ્રહશાન્તિ, વૈશ્વદેવ વગેરે.) એ પાયજ્ઞમાં પૂર્ણપાત્ર જેટલી દક્ષિણ અપાય છે. (પૂર્ણપાત્ર એટલે ૨૫૬ મૂઠી જેટલું અનાજ.) પજવન નામના શકે યજ્ઞ કર્યો તેમાં, ઈન્દ્ર અને અગ્નિના યજ્ઞ વિષે બતાવેલું તે પ્રમાણે, એક લાખ - પૂર્ણપાત્ર જેટલું અનાજ દક્ષિણમાં આપેલું, એમ કહેવાય છે. બધા વર્ણો યજ્ઞ કરે તે યજ્ઞ દ્ધને જ છે. શદ્ર શ્રદ્ધાપૂર્વક બીજાઓની સેવા કરે; એ શ્રદ્ધાયા સૌથી મટે છે. ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર એ ત્રણ વર્ષોની પ્રજા બ્રાહ્મણએ જ ઉત્પન્ન કરી છે, એટલે એ ત્રણે વર્ષો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા યજ્ઞ કરતા. શ્રદ્ધાયજ્ઞ કરવાને તો સર્વ વર્ણને અધિકાર છે જ. ચાર કે પાપી, અથવા પાપીમાં પાપી પણ, જે યજ્ઞ કરવા ઈચ્છે, તો ઋષિઓ તેને સાધુ જ કહે છે. માટે વર્ણોએ સર્વથા સર્વદા યજ્ઞ કરવો જ ઘટે છે.”૨૫
આની ટીકામાં નીલકઠે કેટલાક સારો ખુલાસો કર્યો છે: “શૂદ્ર મ– વિના પણ યજ્ઞ કેમ કરી શકે? –એવી શંકા ઊભી કરીને, ભણે કહ્યું છે: ત્રણ વર્ણોને જે યજ્ઞ છે તે શકને જ યજ્ઞ છે, કેમ કે એ ત્રણને સેવક છે. બ્રાહ્મણના કરેલા યજ્ઞમાં શદ્રને ભાગ છે જ. બધા વર્ષે બ્રાહ્મણની સંતતિ છે; તેથી યજ્ઞ કરવાને શ્રદ્ધને પણ અધિકાર છે. ધર્મથી તેમ જ જન્મથી સર્વે વણે બ્રાહ્મણે જ ઉત્પન્ન કરેલા છે. બ્રાહ્મણની સંતતિ ોવાથી મા વળા ગળે વ ાન વાળા છે, એમ ભીષ્મના કહેવાનો અર્થ છે.”૨૬
મિશ્ર સંતતિ વિષે અત્રિએ એક જુદો જ નિયમ આપ્યો છે. તે કહે છે કે સ્ત્રીઓ ભલે ગમે તે વર્ણની હેય, તેમનાથી જે ચંડાલ, મ્લેચ્છ, શ્વપાક, અને કાપાલિકાની સંતતિ થાય, તો તેમાં
મં–૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com