________________
૧૪
'હિરવેશ અને શાસ્ત્રો
થાય.
"
તેને નિષાદના વાસમાં રહેવાની ને તેને ત્યાં જમવાની છૂટ શાંખાયન બ્રાહ્મણમાં આપેલી છે.પ કાત્યાયનશ્રૌતસૂત્ર નિષાદસ્થપતિને યજ્ઞ કરવાના હક તે। કબૂલ રાખે છે, પણ એટલું જ કહે છે કે તે યજ્ઞ વેદમન્ત્રથી પવિત્ર થયેલા અગ્નિમાં નહીં પણ સામાન્ય અગ્નિમાં પણુ સત્યાષાકલ્પ તા છડેચેાક કહે છે કે નિષાદ અને રથકારને અગ્નિહેાત્ર અને દ પૂર્ણમાસ અને કરવાના અધિકાર છે.’૭ આપસ્તબધ સૂત્રમાં કહ્યું છે કે નાહીને સ્વચ્છ થયેલા આર્યોએ વૈશ્વદેવમાં રસાઈ કરવી; અથવા તે આર્મીની દેખરેખ નીચે શૂદ્રોએ રસાઈ કરવી.’શૂદ્રોની રાંધેલી રસાઈ જમવાના તેમ જ વૈશ્વદેવમાં તેના ઉપયાગ કરવાના આૌને વાંધે નહાતા, એમ આ પરથી દેખાય છે. · વળી વૈશ્વદેવની રસેાઈમાંથી કૂતરા તે ચાંડાલથી માંડીને સને ભાગ આપવા,' એમ પણ આપસ્તષે કહ્યું છે.
"
જૈમિનિએ વૈદિક યજ્ઞ કરવાને શૂદ્રને અધિકાર નથી માન્યા એ ખરું; પણ ભાદિર નામના બીજા એક પ્રસિદ્ધ આચાર્યને ઊલટા મત મિનિએ નોંધ્યા છે. આરએ ચેાખ્ખું કહેલું કે શૂદ્રને એ અધિકાર છે તેહવે! જોઇ એ.” આવે। જ મત બીજા પણ કેટલાકને હતા, એવી નેાંધ ભારદ્રાજશ્રૌતસૂત્રમાં કરેલી છે.૧૦ શતપથ બ્રાહ્મણમાં વણુ વેલા એક યજ્ઞમાં ચારે વના માણસેાને મેાલાવવાને વિધિ છે, તેમાં શૂદ્રને દોડતા આવ' એમ કહીને ખેલાવે છે.૧૧ વળી સેામયાગમાં માત્ર દૂધ પીને રહેવાને (પયેાવ્રતને) વિધિ છે, ત્યાં કે માત્ર મસ્તુ (છાશ) પીવી એમ કહેલું છે. તે બતાવે છે કે ખીજા વર્ણીની જેમ શૂદ્રને પણ સેામયાગ કરવાના અધિકાર હતા.૧૨ શૂદ્ર રાજ કરવાના પ'ચમહાયજ્ઞ ને શ્રાદ્ધ પણ જાતે કરી શકે, માત્ર તે વેદમન્ત્ર ન ખેલતાં ‘નમ:’એટલું કહે, એમ લધુવિષ્ણુસ્મૃતિમાં કહેલું છે.૧૩ બીજી બાજુ, શૂદ્રને માટે જીવનને આચાર ખીજા વર્ષા જેટલે કડક નહેાતા; અને ખીજા વર્ગો માટે નિષિદ્ધ એવી કેટલીયે વસ્તુઓ ખાવાની છૂટ પણ તેમને હતી.
.
આય પરિવારમાં નવેનવા દાખલ થયેલા શૂદ્રોને વેદાધ્યયનને અધિકાર ન અપાયા, એ વાત એ સમયના સંજોગામાં સકારણ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com