________________
-
રાજ્યકર્તાના ફાળા
303
અને આ દિક્ષતાની સંખ્યા સરકારે ધીમે ધીમે કેવી રીતે વધારી છે તે જોઇ એ. ૧૯૧૧ના વસ્તીપત્રકમાં દલિતની કે અસ્પૃશ્યની નાખી ગણતરી કરવામાં જ નડ્ડાતી આવી. એની પહેલવડેલી તપાસ બંગાળની સરકારે ૧૯૧૬માં ફરી, અને ૨૩ જાતને ‘દિતિ વગ’માં મૂકી. કલકત્તા યુનિવર્સિČટીએ પણ એ રતા આંકડા ચલાવ્યે।. ૧૯૨૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધારીને ૪૦ની કરવામાં આવી. ૧૯૩૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધીને ૮૮ની થઈ. ૧૯૨૧માં જે દૃક્ષિત ગણાયા હતા તેમાંના કેટલાકને કાઢી નાંખવામાં આવ્યા. વસ્તીગણતરી કરનાર અમદારે કેટલીક જાતે જેમને પડેલાં સ્પૃશ્ય ગણેલી તેમને હવે અસ્પૃસ્ય ગણાવી, અને કેટલીક અસ્પૃસ્ય ગણુાતીને સ્પૃસ્યની હારમાં મૂકી દીધી! એટલે અસ્પૃશ્યતાને સરર્જનહાર તે સંહારક ઈશ્વર નથી, પશુ વસ્તીપત્રકને રિપેાટ ઘડનાર અમલદાર છે, એમ સિદ્ધ નથી થતું?
બંગાળની કુલ વસ્તી, ૧૯૩૧ની ગણતરી પ્રમાણે, ૫ કડ ૧૦ લાખની હતી. તેમાં ૨ કરોડ ૨૨ લાખ હિંદુ હતાં. ૧૯૩૧ની ગણતરી પ્રમાણે એમાં ૮૪ લાખ દલિત” હતા; એટલે કે કુલ વસ્તીના ૧૬-૪ ટકા, અને હિંદુ વસ્તીના ૩૭૮ ટકા, ‘દલિત ’ છે. ૧૯૨૧માં જે જાતા ‘દક્ષિત' ગણાતી ને જેને ૧૯૩૧માં બાદ કરવામાં આવી તે પણ ગણીએ, તે ‘દલિતા'ની સંખ્યા ૧ કરેક પ લાખની, એટલે કે કુલ વસ્તીના ૨૦૦૬ ટકા, અને હિંદુએના ૪૭૫ ટકા, થાય.
આ ‘દક્ષિતે'ની તે અસ્પૃસ્યાની સખ્યામાં વસ્તીપત્રક બનાવનારાઓએ મનમાન્યા ફેરફાર કર્યાં છે. એમાં કશું ચેાકસ ધારણ તેએ પેાતે જ બતાવી શકયા નથી.
ગાળ સરકારની, ૧૯૩૫ની, નવી યાદીમાં જે નામે છે તેમાંનાં પંદર નીચે નમૂના તરીકે આપ્યાં છેઃ
અગરિયા, ભાગડી, ધેનુઆર, દાસવ, ધાસી, હાજંગ, હારી, ઝાલેામાલા, કાવરા, કાચ, મલ્લા, મુંદા, પાન, સુનરી, તુરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com