________________
૯૪:
મલિગશ અને શા હું નમ્રભાવે કેટલાયે લેકેને નમન કરતા. આવી સ્થિતિમાં ભિક્ષુસંધ સાથે મગધના શ્રેષ્ઠ શહેરમાં પ્રવેશ કરતા મહાવીર સંબુદ્ધને મેં જોયા. મેં કાવડ નીચે મૂકી, અને નમસ્કાર કરવા માટે આગળ ધો. કેવળ મારા પરની વ્યાથી એ પુરુષ ઊભા રહ્યા. એ ગુરુને પગે લાગી, મેં એક બાજુએ ઊભા રહી, એ સર્વસત્તમ પાસે પ્રવજ્યા માગી. ત્યારે સર્વ લેક પર દયાભાવ રાખનારા એ કારુણિક ગુરુએ મને ભિક્ષુ; આમ આવ, એમ કહ્યું. એ જ મારી ઉપસંપદા થઈ હું એકાકી સાવધાનંતાથી અરણ્યમાં રહ્યો; અને જેવી રીતે મને એ જિને ઉપદેશ કર્યો હતો તેવી રીતે કવિએ ગુરુના વચનને અનુસરી વર્તવા લાગ્યો. રાત્રિના પહેલા યામમાં હું પૂર્વજન્મ યાદ લાવવા સમર્થ થયો. રાત્રિના મધ્યમ યામમાં મને દિવ્ય દષ્ટ પ્રાપ્ત થઈ રાત્રિના પશ્ચિમ ભાગમાં મેં તમારાશિને (અવિદ્યાને) નાશ કર્યો. ત્યાર પછી રાત પૂરી થવા આવી ને સૂર્યોદયની તૈયારી થઈ ત્યારે ઇંદ્ર અને બ્રહ્મા આવી, મને નમસ્કાર કરી, હાથ જોડી ઊભા રહ્યા. તેઓ બોલ્યા: “હે દાન પુરુષ, તને નમસ્કાર હે. હે પુરુષોત્તમ, તને નમસ્કાર છે. જેના આસવ (પાપ) ક્ષીણ થયા છે તે તું, તે મિત્ર, દક્ષિણાઈ છે.” પછીથી દેવસથે મારે સાકાર કરેલે એ. ગુરુએ જે, અને સ્મિત કરી તેમણે કહ્યું: માણસ તપથી, બ્રહ્મચર્યથી, સંયમથી અને દસથી બહાણ થાય છે; આ જ બ્રાહ્મણ્ય. ઉત્તમ છે. ૧. , - બૌદ્ધ સંધના ભિક્ષુઓમાં જાતિભેદ પળાતે નહીં. બુદ્ધે કહેલું : ‘ભિક્ષુઓ, ગંગા, યમુના, અચિરવતી, સરજૂ (સરયૂ), મહી વગેરે મહાનદીઓ મહાસમુદ્રને મળે તે પછી. પિતાનાં નામ છોડીને મહાસમુદ્ર એ એક જ નામ ધારણ કરે છે. તે પ્રમાણે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર એ. ચાર વર્ણ તથાગતના સંધમાં પ્રવેશ કર્યા પછી અગાઉનાં નામગાત્ર છોડી શાક્યપુત્રીય શ્રમણ એ એક જ નામથી ઓળખાય છે.” - વર્ણવ્યવસ્થા જ કાઢી નાખવી એવો બુદ્ધનો ઉપદેશ નહોતે. એમાં જે પેટે ઊંચનીચભાવ પિસી ગયેલ તે જ કાઢવા પર બુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com