________________
ર
સહિરમા અને શાણો
માણસા પ્રાણધાતાદિ પાપા છેડી દે, તેા તેમાંથી એક્લા બ્રાહ્મણ જ મૈત્રીભાવના કરી શકશે, ને છતરવણી લેાકા મૈત્રીભાવના નહી કરી શકે, એમ તને લાગે છે ખરું?'
6
ના, ગાતમ, એમ નહી. કાઈ પણ વણુના માણસ મૈત્રીભાવના કરી શકશે.’..
• તે જ પ્રમાણે, હું બ્રાહ્મણુ, "સવ કુળના માણસા તથાગતના ઉપદેશ પ્રમાણે વર્તીને ન્યાય્ય ધર્મની આરાધના કરી શકશે.’૩
અમુક વર્ણ ઊંચા ને ખીજા નીચા, એવા ઊંચનીચભાવ બુદ્ધને જરાયે પસંદ નહાતા. તે વિષે શ્રમણ કાત્યાયને એક પ્રસંગે વિસ્તારથી સમાવ્યું હતું.
મધુરાના રાજા અતિપુત્રે કાત્યાયન ( મહાકચ્ચાન) તે પૂછ્યું : ભા કાત્યાયન ! બ્રાહ્મણવણુ જ શ્રેષ્ઠ છે, બીજા વર્ષે હીન છે, બ્રાહ્મણવણું જ શુક્લ છે, બ્રાહ્મણેાતે જ મુક્તિ મળે છે, બીજાઓને મળતી નથી, બ્રાહ્મણ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા, ક્ષાના ઔરસ પુત્ર છે, એવું બ્રાહ્મણા કહે છે. એ વિષે આપનું કહેશું શું છે?
6 કા મહારાજ, એ નર્યો ખુમાટ છે! માનેા કે કાઈ ક્ષત્રિય ધનધાન્યથી. કે રાજ્યથી સમૃદ્ધ થાય; તે ચારે વણુના માણુસા તેની સેવા કરશે કે નહીં ?
ચારે વના માણસે તેની સેવા
કરશે.
--
રાજા – ભા કાત્યાયન,
-
lo - તા પછી ચારે વના માણસા સરખા કહેવાય
કે નહી ?
6
રાજ આ દૃષ્ટિએ ચારે વણુ જરૂર સમાન કહેવાય.
ક્રા॰ — ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ એ ચારે વર્ણના
―
અણુસા પ્રાણુધાત વગેરે પાપ કરે, તે તે બધાની દુતિ થાય એમ મહારાજને લાગતું નથી ?
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com