________________
જૈન સમાં અસ્પૃશ્યતા
૨૦
તેજ જેમ અંદર ઢંકાયેલું હાય, તેમ આનું તેજ પણ .અંતરમાં ઢંકાયેલું હતું. ’૪
કુંદાચાય કહે છે વના નથી શરીરની થતી; નથી કુળની થતી. એ જ રીતે જાતિયુક્ત યાને સંસારમાં ઉચ્ચ મનાતી જાતિમાં જન્મ લેવાથી જ કાઈ વંદનીય થતું નથી. ગુહીન માણસની વંદના કાણુ કરશે ? ગુણ વિનાના ક્રાઈ શ્રાવક નથી કે શ્રમણ
નથી. પ
'
દેવસેનાચાય કહે છેઃ શ્રાવક તે જ છે જે ધર્માનું આચરણ કરે છે — પછી એ જન્મે ભલે બ્રાહ્મણુ હા કે ભલે શૂદ્ર હા. શ્રાવકને માથે કંઈ મિષ્ણુ તે રહેતેા નથી કે જેથી એને જોતાંવાર એળખી શકાય.’ ' ૬ વળી એ જ આચાય કહે છેઃ ક્રોષ પરહરીને, ક્ષમા રાખીને, ક્રોધરૂપી મેલથી મુક્ત થા. ભ્રમણામાં પડેલા મનુષ્ય ચંડાળના સ્પર્શી થયે સ્નાનથી પેાતાને શુદ્ધ થયેલા માને છે!’૭
.
જૈન હરિવંશ પુરાણુ પરથી જણાય છે કે અનાય ગણાતી જાતિએ પણ મન્દિરમાં પ્રવેશ કરી શકતી હતી. પ્રાચીન કાળમાં અનાર્યો, વેશ્યાએ અને શૂદ્રોએ જૈન મન્દિરા બધાવ્યાં હતાં, ને તેમાં તે દેવાન કરવાને જતાં. છત્રપ સિંહે જૈન મુનિએ માટે ગુફાએ બનાવડાવી હતી, એમ જૂનાગઢમાં મળેલા એક શિલાલેખ પરથી જણાય છે. સિંહ છત્રપ શક જાતિનેા હતેા. શક જાતિ અનાર્યોંમાં ગણાઈ છે. એ જાતિ મૂળ પરદેશથી તે। આવેલી જ. છત્રપ નહપાન પણ શક જાતિનેા હતેા. તે પાછળથી સ્પ્રિંગભર મુનિ થયેલે. નટ જાતિના ફલ્ગુયશસની સ્ત્રી શિવયશાએ એક આયાગ પટ ( મંડપ ) અનાવડાવ્યેા હતા. લવશેાભિકા વેશ્યાની દીકરી નાદાય ગણિકાએ એક મન્દિર, એક મંડપ, અને એક તળાવ નિગ્રન્થ અર્જુન્તાનાં પવિત્ર સ્થાન પર અધાવેલાં. એ જ રીતે એક રંગરેજની સ્ત્રી વસુએ અહંતની મૂર્તિ ઘડાવી હતી. ગધી વ્યાસની જિનદાસી નામની સ્ત્રીએ અહંતની એક પ્રતિમાની સ્થાપના કરાવી હતી.
અસ્પૃશ્ય ગણાતી જાતિએના અનેક સાધુસ’તે જૈન શાસનમાં થઈ ગયા છે. રિકેશી બળ ઉપરાંત યમપાલ ચંડાળ, ચંડ ચંડાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com