________________
'. ઝહિરપ્રવેશ અને શ્વાસ
...
નહી તેા. આ માસ બ્રાહ્મણ છે કે કેાઈ બીજો છે એવા સંશય પેદા ન થાત. વળી આ દલીલને તેડવા માટે ગેાત્ર વગેરેની વાત આગળ કરવી,પણ નકામી છે. આ ગાય છે કે માણસ છે તે નક્કી કરવા માટે ગાત્રના વિચાર કરવા પડતા નથી. . . . બ્રાહ્મણની આકૃતિમાં પણ કશી વિશેષતા હેાતી નથી, કેમ કે એના જેવી આકૃતિ અબ્રાહ્મણમાં પણ હાવાનેા સંભવ છે. વળી અધ્યયન અથવા ક ંઈક વિશિષ્ટ ક તે બ્રાહ્મણત્વનું લક્ષણ ગણુાવવું એ પણુ બરાબર નથી; - કેમ કે શૂદ્ર પણ, પેાતાની જાતિના લેપ થયા પછી, ખીજા દેશમાં બ્રાહ્મણ થઈને વેદના અભ્યાસ કરે છે ને તેમાં બતાવેલી ક્રિયા પણ કરે છે એમ જોવામાં આવ્યું છે. ઇ॰ ૪૦૩
"
અહી' બ્રાહ્મણુ' શબ્દ તેા એક દૃષ્ટાન્તરૂપે છે. બ્રાહ્મણની જાતિ' ન હેાઈ શકે; અર્થાત્ માણસ બ્રાહ્મણુ જન્મે પણ તેનામાં બ્રાહ્મણને યાગ્ય ગુણુકમ ન હેાય તેાયે તે બ્રાહ્મણુ જ ગણાય, એવું ન બની શકે; એ અયેાગ્ય વસ્તુ છે. જે વ્યક્તિમાં બ્રાહ્મણને યાગ્ય ગુણુક હાય તે જ બ્રાહ્મણ કહેવાય. તે જ પ્રમાણે ક્ષત્રિય, વૈશ્ય તે ને છાજે એવાં ગુણુકમ' જેમનામાં હોય તે ક્ષત્રિય, વૈશ્ય તે શુદ્ધ કહેવાય. તેવી જ રીતે વૈષ્ણવ કે જૈન નામને શેાભાવે એવાં ગુણક જેનામાં હોય તે જ વૈષ્ણવ જન કહેવાય. તેથી જ " અન્ત્યજ ' ' અને ‘ ચાંડાલ ’ની પણ કાઈ જાતિ ન હેાઈ શકે; જેનામાં એ નામને ચેાગ્ય એવાં ગુણુક હેાય તે વ્યક્તિ જ અન્ત્યજ કે ચાંડાલ ગણુાય. ઉપલા ઉતારામાં જે દલીલ વાપરી છે તેને જ ઉપયાગ કરીને એમ કહી શકાય કે જેમ જન્મે બ્રાહ્મણ તે બધા બ્રાહ્મણ ન કહેવાય, તેમ ચાંડાલને ધેર જન્મે એટલાથી જ માણસ ચાંડાલ ન ગાય. તા પછી આખી એક જાતિને ‘ ચાંડાલ' ગણી તેને અસ્પૃશ્ય ગણવાની વાતને જન ધર્મની મૂળ ભાવના સાથે મેળ કેમ એસે ?
'
સમતભદ્રાચાયે સમ્યક્ત્વ પામેલા એક ચાંડાળને દેવસમાન કહ્યો છે. રત્નકરડકશ્રાવકાચાર'માં લખ્યું છે એ માસ માતંગ જાતિમાં જન્મ પામેલા હોવા છતાં, તેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હાવાથી, દેવાએ તેને દેવ ગણ્યા. રાખથી ઢંકાયેલા અંગારાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com