________________
બીજા સાધુસતા
મહેતાજી નિશાએ આવ્યા, લાના પ્રસાદ ને કર્યાં ઓચ્છવ; ભાર થયા લગી ભજન કીધું', સતાષ પામ્યા સહુ વૈષ્ણવ. ઘેર પધાર્યાં જશ ગાતા, વાતા વાળ ને સખ મૃગ, હસી હસી નાગર તાળી લે છે, આ થા રે બ્રાહ્મણના ઢંગ ! મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને રોા ઉત્તર દેઉં ? જાગ્યા ઢાક, નરનારી પૂછેઃ મહેતાજી તમે એવા શું ?
>
નાત ન જાણા ને જાત ન જાણા, ન જાણા કંઈ વિવેકવિચાર; કર જોડીને કહે નરસૈયા, વૈષ્ણવ તણા મને છે આધાર. અને મહેતાજી ટીકાકારાને નિર્ભયપણે જવાબ આપે છે ઃ
.
એવા રે અમે એવા, તમે કહેા છે. વળી તેવા રે; ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશેા તેા કરશું દામેાદરની સેવા રે.’ અખા આભડછેટ તથા નર્યાં માહ્યાચારને વિષે કહે છેઃ આભડછેટ અન્ત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ઘણી; બારે માસ ભાગવે એ બે, સૌને ઘેર આવી ગઈ રહે; અખા હરિ જાણ્યે જડ જાય, નહિ તેા મનસા વાચા પેસી રહે કાય. પેાતાનાં પડખાં નવ જુએ, હાડચામડાં મૂરખ એ;
શુદ્ધ કેમ થાયે એ ચામડું, મેાટું માંહે એ વાંકડું; હરિ જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે થમે. ઈશ્વર જાણે તે આચાર, એ તે છે ઉપલેા ઉપચાર; મીડાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન ન્હાય અન્નમાંની રાખ; સેાનામખી સેાનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વહાણુ' વાય.’ ઊંચનીચભાવ વિષે નાપસદગી બતાવતાં કહે છે :
• શ્વાન શ્વપચ ગૌ બ્રાહ્મણુ ોય, શંમ થકી અળગુ' નહી" કાય; ઊંચ ખરા તે ઊંચ ન જાણ, નીચ તે નાહે નીચ નિર્વાણુ; ઊંચમાં રામ બમણા નથી ભર્યાં, નીચ પિંડ ઠાલા નથી કર્યો.' એ જ વિષયમાં વળી કહે છે :
સ
કેને કહું હું મહાભાગ, લાગ નહિ હીણેા કહેવા ; કેને હું હું નીચ, ઊંંચ સ્થળ નહિ કાઈ રહેવા.
ભક્તિમાં વેશ વણુ વગેરે ખાદ્ય ચિહ્ના તરફ્ ન જોવું જોઈ એ, એવા ઉપદેશ આપતાં અખા કહે છે :
·
- દેહદશી કાં થાય ? દેહ કાં પ્રાણીદી થાય ? વેશ વર્ણ આશ્રમને જોતાં હીરા હાથેથી જાયે!'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com