________________
| સહજાનંદ સ્વામી છે. તેમાં સ્ત્રીઓના દીક્ષાવિધિમાં કહ્યું છે. ત્રણ વર્ણની તથા સછુદ્રોની સ્ત્રીઓને વિધિ આ પ્રમાણે કહ્યું. અને હવે વીની ની ત્રીની રીક્ષા વિધિ કહું છું. બીજી વર્ણની સ્ત્રીઓ સ્નાન કરીને આવે એટલે ગુરુપત્નીએ તેમને ગુણાક્ષરના નામને મન્ન આપવો. એ પછી એ મંત્ર લીધેલી એ શિષ્યા સ્ત્રીઓને નિયમો કરી બતાવવા, અને તે તેણે સાંભળીને હદયમાં ધારણ કરવા.”પણે અહીં જોવાનું તો એ છે કે ત્રણ વર્ણ ને સંદ્ર સિવાયની બીજી વર્ણોની સ્ત્રીઓને સુદધાં દીક્ષા માટે અયોગ્ય ને અનધિકારી ગણી નથી; તે પણ બીજી સ્ત્રીઓની પેઠે જ સ્નાન કરીને ગુરુપની પાસે જાય છે અને ગુરુપત્નીએ તેને ઘર યા મન્દિર બહાર બેસાડવી કે તેને સ્પર્શ ન કરવો એવું કશું કહેલું નથી. વળી આગળ ઉપર કહે છે, “તે ગુરુએ (અર્થાત ગુરુસ્ત્રીએ) રાધાકૃષ્ણની પ્રતિમા ચાતુર્વર્યની સ્ત્રીને આપવી, અને તે સિવાયની સ્ત્રીને આ પ્રમાણે આજ્ઞા કરવી : “તારે કદી પણ પ્રતિમાને સ્પર્શ ન કરો, પણ વેતાના મમાં ૩ પ્રાથના मन्दिरमा जईने ते प्रतिमानुं दर्शन कर. जो एवी मति गाममा न છે ત્યારે કૃષ્ણની પ્રસાદી એવું પુષ્પાદિક સ્વપન કરીને દરરોજ તેનું દર્શન કરવું. દરરોજ તેનું આદરથી માનસી પૂજન કરવું. તેથી જ બાહ્ય પૂજાનું સર્વ ફળ મળશે.” પછી ચારે વર્ણની સ્ત્રીઓએ ગુરુસ્ત્રીનું પૂજન કરવું, ને કંદ, ચેખા, ફૂલ, તથા શક્તિ પ્રમાણે વસ્ત્ર, ધન વગેરેથી કરવું.૫૮ અહીં “બીજી વણે એ શબ્દો અર્થ “અત્યજ છે એમ કલ્પી લઈએ, પણ અહીં એટલું તે સાવ સ્પષ્ટ રીતે કહેવું છે કે તેમણે “પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના મન્દિરમાં તે પ્રતિમાનું દર્શન કરવું. આવી નિઃસંશય ને અસંદિગ્ધ ભાષામાં “હરિજન” માટે મન્દિર પ્રવેશની પરવાનગી આપેલી છે.
આ સહજાનંદ સ્વામીને મુખ્ય શિષ્યોમાંના એક ગોપાળાનંદ સ્વામીએ પણ કહ્યું છે : “અહંકાર છે તે વર્ણ, આશ્રમ, જાતિ, કુળ, રૂપ, ગુણ તેને વિષે અહંપણું ધરે છે, અને પિતાને તેવા આકારે માને છે. તે અહંપણને મૂકીને આત્માને વિષે આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com