________________
૨૮
મરિવેશ અને શાર ધીરે ધીરે, કાળજીથી પ્રણામ કર્યા, ત્યાં તે આરતી પૂરી થઈ ગઈ હરિનું ધ્યાન ધરતાં આ પીતાંબર આડે આવે છે એમ જોઈ ભગતજીએ પીતાંબર ફેકી દીધું. “ઈશ્વરને ગરીબાઈ ગમે છે. શ્રીમતી ઘણે ભાગે પરમાર્થમાં વિન કરે છે. તેથી ભક્તજન શ્રીમંતી- માગતા નથી.પર - ખામેળા નામના ભક્ત મહાર (ચમાર) હેવા છતાં જ્ઞાનદેવ અને નામદેવે તેમને અપનાવેલા. નામદેવને તે પોતાના ગુરુ માનતા. ચમારનો પિતાને ધંધે તેમણે છોડવો નહોતે. જનાબાઈએ એમને વિષે પિતાના એક અભંગમાં કહ્યું છે: “ખામેળા અનામિક છે. ભક્તરાજ તે એ એકલા જ છે. પરબ્રહ્મ એમને ઘેર કહ્યા વિના કામ કરી જાય છે. ચોખામેળા ખરા સંત છે; કેમ કે એમણે દેવને પણ પિતાના મોહપાશમાં ફસાવ્યા છે. એ જગતનો નાથ ચેખામેળાને માટે ઢોર ખેંચે છે.૫૩ બીજા એક અભંગમાં કહ્યું છે: “ખામેળા ખરા સંત છે; કેમ કે એમણે દેવને પણ પિતાના મેહપાશમાં ફસાવ્યા છે. જેની ભક્તિ માટી છે તેને પ્રભુ સંકટ વખતે સહાયતા કરે છે. ચોખામેળાની કરણથી તે પ્રભુ પણ અણી થયા છે. માટે નામાની જની કહે છે કે વિઠ્ઠલને ચરણે પડો.” ૫૪ ખામેળાએ પતે ભક્તોને ઉદ્દેશીને ગાયું છેઃ “જોહાર, માબાપ, જેહાર! તમારા મહારને પણ હું મહાર છું.૫૫ એમની પાસે શાપુરાણનું જ્ઞાન નથી, પણ હૃદયને ભેળે ભાવ છે, તેનાથી એ કેશવનું નામ ગાય છે. વળી કહે છે કે એ ભલે હીન ગણાતી જાતિને હશે, પણ તેના અંતરને ભાવ કંઈ હીન નથી. ઉપરને રંગ જોઈને તમે શા માટે ભુલાવામાં પડે છે?” પ૭ ચોખામેળાની પત્ની સાયરાબાઈ અને બહેન નિર્મળાબાઈ પણ ભક્તિમાન હતી. ખામેળાનો દીકરો કર્મમળા.
આ સહુએ થોડા થોડા અભંગો રચ્યા છે. સાયરાબાઈ એક અભંગમાં વિઠેબાને પિતાને ઘેર જમવા નોતરે છે. બીજા-એક અભંગમાં તે કહે છે: “હે નારાયણ! તમને જોયા પછી હવે મને કશી વાસના બાકી રહી નથી. ભેદભાવ પણ રહ્યો નથી. મારું અંતર શુદ્ધ થયું છે. આભડછેટનું જે જાળું હતું તે તમારા નામને પ્રતાપે તૂટી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com