________________
મહારાષ્ટ્રનો સવમેળે
ચિંતન દ્વાય તે તે વા પવિત્ર બની ધંધા શ્રેષ્ઠ અથવા કનિષ્ઠ નથી, કાઈ પણ નથી. સદાચાર અને હિરભક્તિ એ ગુણાથી થાય છે; તેવું સેનાને પ્રાપ્ત થયું હતું.'૪૭
નરહરિ નામના એક સંત જાતે સેાની હતા. તે શિવભક્ત હતા, પણ શિવ તે વિષ્ણુ એક જ છે એવી પ્રતીતિ તેમને થવા પામી હતી. તેમણે ગાયું છે હે પ્રભુ ! હું તારા સેાની છું, ને તારા નામને વહેવાર કરું છું. હરિના દાસ નરહર સેાની રાતદિવસ ભજન કરે છે.’૪૮
२०७
જાય છે. કાઈ પણુ પ્રાણી ઊંચું કે નીચુ મચ્છુસને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત
એવા ખીજા એક ભક્ત સાવતા માળી હતા. ભગવદ્ભક્ત જે. ધંધા, વ્યવસાય કે કકરે છે તે તેમની અતનિષ્ઠ ઉપાસનાને બળે પવિત્ર થઈ જાય છે. પેાતાને ભાગે આવેલું કામ શુદ્ધ ભાવે કરવાથી સુધા ઊંચા થાય છે. સાવતા માળી ખેતાનું ખામવાનનું કામ હિરસેવા માનીને કરતા, તેથી તે મ જ પાવન થઈ ગયું. કર્તાના મનમાં જેવા ભાવ હાય તે પ્રમાણે કામ ઊંચું કે નીચું બને છે. આપણા સતા જાતજાતના ધંધા કરનારા હતા. છતાં તેમના સંતપણામાં કશે। વાંધા આવ્યે। નહીં. પૂજાનું કામ પણ ડીન અહિંથી કયુ હાય તે। તે નિષ્ફળ નીવડે છે; અને સંસારનું કામ પણ રિસેવા માનીને કર્યું હોય તે તે હિરની પૂજા જ છે. '૪૯ સાવતા માળી બગીચાનું કામ કરતાં કરતાં ગાય છે કાંદા, મા તે શાકભાજી એ બધું મારી વિદ્યાભાઈ જ છે. 'પુર એમ એયને સર્વાંત્ર હિરનું જ દર્શીન થતું. સ્નાન નહીં, સંધ્યા નહી, ઊંચાં ગણાતાં જાત કે કુળમાં જન્મ નહીં, છતાં હું હીન જાતિનેા પામર તને જ નિરંતર હ્રદયમાં રાખનારા છું,૫૧ એવું એમણે પોતાના અલગામાં ગાયું છે.
ΟΥ
બીજા એક ભક્ત જોગા પરમાનંદ જાતના તેલી હતા. બારસીના મંદિરમાં રાજ દર્શન કરવા જાય, તે ગીતાના એક શ્લાક ખેલી દેવ આગળ દંડવત્ પ્રણામ કરે. એમને જીન વાગે નહીં તે માટે એક ભાવિક માણસે પીતાંબર આપ્યું. તે મેલું ન થાય માટે જોઞાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com