________________
મહારાષ્ટ્રને અને
२०४ દાસીપુત્ર કહીને બોલાવશે નહીં. નામો કહે છે કે તે હું જાતને 'દરજી છું, એટલા માટે મને જાતિની ઉપમા આપશો નહીં.” ૨૧
નામદેવ વિવાહિત હતા ને તેમને ચાર દીકરા હતા. બધા મળીને પંદર માણસનું કુટુંબ હતું. તેઓ ૮૦ વરસ જીવેલા. આયુષ્યને પૂર્વાર્ધ મહારાષ્ટ્રમાં, ને ઉત્તરાર્ધ પંજાબમાં, ભક્તિમાર્ગને પ્રચાર કરવામાં ગાળ્યો. પંઢરપુરને તેમણે “આપણુ દીન લોકેનું પિયર” (માણ ના માર) બનાવ્યું. પાંડુરંગને “મા” કહીને પણ તેમણે સંબોધ્યા છેઃ “તું મારી મા છે, ને હું તારે બાળક છું. માટે, હે પાંડુરંગે, તું મને પ્રેમરસનું પાન કરાવશે કેટલીક જગાએ વિઠોબાને “વિઠાઈ માઉલી” પણ કહ્યા છે. વળી કહે છે: “નામાની બેલી મારી કૃષ્ણસ્મા છે.૨૩ એક વાર પ્રભુ પર રિસાઈને કહ્યું: તારું નામ પતિતપાવન છે એમ સાંભળીને હું તારે બારણે આવ્યું હતો. પણ તું તે પતિતપાવન નથી, એટલે હું પાછો જાઉં છું. હે દેવ! તું તારું બિરદ છેડ, ને હવે અભિમાન ન કરીશ. તારું નામ પતિતપાવન તે કોણે પાડયું છે?” ૨૪ વળી કહ્યું : “એક માણસ વિદ્વાન છે, તેને જાતિનું અભિમાન છે. એ તમે ગુણને લીધે તે રસાતાળ ગયો.૨૫ માટે કહે છે કે “મારા ભાવિક વિષ્ણુદાસને અહંકારને રાજસી પવન ન લાગશો.”૨ પરીસાભાગવત નામના એક વિદ્વાન પંડિતનું વર્ણભિમાન ગળી જવાથી તે નામદેવના પ્રથમ શિષ્ય થયેલા. બ્રાહ્મણ દરજીના શિષ્ય! તે નામદેવને ચરણે પડશે (રાજાળ મા નામયાણી).
જ્ઞાનદેવ અને નામદેવે સાથે તીર્થયાત્રા કરેલી. તેઓ ગુજરાતમાં ને ઉત્તર હિંદમાં પણ ફર્યા. તે પૂરી થયે જ્ઞાનદેવે નામદેવને કહ્યું: “ભાઈ નામદેવ! મને તીર્થયાત્રાને રસ મહેતા, પણ તારી સેબતની ઇચ્છા હતી, તે પૂરી થઈ ભાઈ! ધન્ય છે તને અને તારા કુળગોત્રને.”૨૭ . નામદેવના જીવનચરિત્રમાં એક વાત છે. વિઠોબાએ તેમને બ્રાહ્મણ જમાડવાની રજા આપી હતી. વિઠેબા એ ભજનમાં નામદેવની જોડે બેસીને જમ્યા, એટલા માટે વિઠોબાને પિતાને નાતબહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com