________________
જગન્નાથના ભકતો હજાર શિવલિંગ, સેંકડો શાલિગ્રામ, બાર કોડ બ્રાહ્મણ, અને એક વિષ્ણુભક્ત શ્વપાક, એ ચારે સરખાં છે.
પદ્મપુરાણ કહે છે: “હરિની ભક્તિ વિનાને વિપ્ર તે પાકથી પણ નપાવટ છે; અને હરિભક્ત શ્વપાક હોય તેને બ્રાહ્મણથી પણ ચડિયાતો ગણવો.”
પાંચરાત્ર મતના એક પ્રસિદ્ધ ગ્રન્થ “પરમસંહિતા'માં કહ્યું છે: “શાસ્ત્ર અને આગમ વાંચ્યા વિના પણ જે માણસ મારી ભક્તિ કરશે, તે મૂર્ખ હશે તોપણ, તેનું કલ્યાણ જ થશે.' ૮
ભક્તિમાં બાહ્ય આચાર, વય, વિદ્યા, વંશ વગેરેને હિસાબ નથી. તેથી એક ભક્ત કહ્યું છે: “વ્યાધનો ધંધો કે હત? ધ્રુવની વય કેટલી હતી ? ગજેન્દ્ર પાસે વિદ્યા શી હતી? કુજાનું રૂપ કેવું હતું? સુદામા પાસે ધન કેટલું હતું? વિદુરનો વંશ કેવો હતો? યાદવપતિ ઉગ્રસેનનું પરાક્રમ કેટલું હતું? ખરી વાત એ છે કે પ્રભુ માણસના આવા ગુણ તરફ નથી જોતો; તેને તો શુદ્ધ હૃદયની ભક્તિથી જ સન્તોષ થાય છે; એવી ભક્તિ જ તેને પ્રિય છે.'& .
ટિપણે १. एवं विकत्थमानस्य कुपितो देवकीसुतः । रजकस्य कराग्रेण शिरः कायादपातयत् ॥ ततः सुदाम्नो भवनं मालाकारस्य जग्मतुः । तौ दृष्ट्वा स समुत्याय ननाम शिरसा मुवि ॥ तयोरासनमानीय पाद्यं चाथाहणादिभिः । पूर्जा सानुगयोश्चक्रे स्रक्ताम्बूलानुलेपनैः ॥ इत्यभिप्रेत्य राजेन्द्र सुदामा प्रीतमानसः । રાસૈ મુશ્વેિઃ કુસુમૈ વિરવિતા રહી ! ताभिः स्वलंकृतो प्रीतो कृष्णरामी सहानुगो । प्रणताय प्रपन्नाय ददतुर्वरदो वरान् ॥ सोऽपि वत्रेऽचलां भक्ति तस्मिन्नेवाखिलात्मनि ।
तद्भक्तेषु च सौहार्दै भूतेषु च दयां पराम् ॥ મં–૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com