________________
જગન્નાથના ભક્તો
૧૧
છે? માર્યો તે! ભગવાને. એમાં એને વાંક શે ? હે પ્રભુ ! મને માર પડતી વખતે પણ જો મારા મનમાં એ છેકરા પર ક્રોધ ન ચડયો હૈાય, તે તું એને ઉઠાડીને બેઠા રજે.' કહીને રઘુ રાવા લાગ્યા. તેણે લેાકાને કહ્યું : · ચાલા, ભાઈ એ ! આપણે સહુ મળીને હિરનામની ધૂન લગાવીએ તે છોકરાને બેઠા થવાનુ કહીએ !' પેલા છેાકરાની આસપાસ કીનની રમઝટ ચાલી. રઘુ પ્રેમધેલા થઈ તે નાચવા લાગ્યા. ભક્તની ધા ભગવાન સુધી પહોંચી. છેકરા બગાસું ખાતે બેઠા થયા. લાકાના આનંદતા પાર રહ્યો નહીં.
રઘુ સિદ્ધવચની મહાત્મા તરીકે દેશમાં પ્રસિદ્ધ થયા. પણ તેને લાગ્યું કે આ પ્રસિદ્ધિ એની ભક્તિમાં આડે આવશે. એટલે તે ધર છેાડી નિર્જન એકાન્ત સ્થળમાં રહેવા લાગ્યા. હવે એના ચોવીસે કલાર્ક ભગવદ્ભજનમાં પસાર થતા. એક દિવસ એને એવા ભાસ થયા જાણે નીલાચલનાથ પ્રભુ જગન્નાથ એની પાસે કંઈક ખાવાનુ માગે છે. એની પાસે જે કંઈ હતું તેને થાળ એણે ભગવાનને ધરાવ્યેા. ભગવાન એમાંથી ખરેખાત ખાવા લાગ્યા!
બીજી બાજી પુરીમાં ભગવાનના રાજભાગ માટે જાતજાતનાં પાનો ભેગમંડપમાં મેાકલાયાં હતાં. ભાગમંડપથી મૂર્તિને મૂલમંડપ જરા છેટા છે. ત્યાંથી મૂતિનું પ્રતિબિંબ ભાગમ’ડપમાં રાખેલા દર્પણમાં પડે છે; અને એ પ્રતિબિંબ આગળ ભોગ ધરાવાય છે. નૈવેદ્યની સામગ્રી આવી રહી ત્યારે પૂજારીએ. ભાગ ધરાવવાની તૈયારી કરી. પણ દમાં મૂર્તિનુ પ્રતિબિંબ જ ન મળે. દણુ તે હતું તે જગ્યાએ જ હતું. પૂજારીએ જઈ રાજાને ખબર આપી. રાજા હેબતાઈ ગયે! કે આ શું? તે મંદિરમાં જઈને ફરસ પર પડ્યો, તે ભગવાનને કાલાવાલા કરવા લાગ્યા. તેમ કરતાં તેને જરા ઝોકું આવી ગયું. સ્વમમાં જગન્નાથે તેને કહ્યું : તું આટલે। દુ:ખી શા સારુ થાય છે? હું નીલાચલમાં હે. તે! મારુ પ્રતિબિંબ પડેને ? હું તે અત્યારે પિપ્પલીગ્રામ પાસે વનમાં રહ્યુ કેવટની ઝૂંપડીમાં ભાજન કરુ છું. એ જાતનેા માછી છે ખરા, પણ એની ભક્તિ સાચી છે. એના પ્રેમને વશ થઈને અહીં બધાઈ ગયા છું. એ ન છેડે ત્યાં
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com