________________
૧૪૮
મરિવેશ અને શા જ્ઞાન-ભક્તિ-સાધનરહિત જીવને પણ ભગવાન સ્વસ્વરૂપબલથી સ્વપ્રાપ્તિ કરાવી લે તે પુષ્ટિ કહેવાય છે. સાધન વિના (છવકૃત સાધન વિના) સ્વરૂપબલ વડે જ ભગવાન કાર્ય કરે, જવનું સકલ કાર્ય સિદ્ધ કરે, એ પુષ્ટિ. સાધનક્રમ વડે મુક્તીચ્છા મર્યાદામાર્ગીય મર્યાદા છે. વિહિત-વૈદિક–સાધન વિના જ મુક્તીચ્છા પુષ્ટિમાર્ગીય મર્યાદા છે. પુષ્ટિમાર્ગ અનુગ્રહમાત્રસાધ્ય છે, પ્રમાણમાર્ગથી વિલક્ષણ છે. મર્યાદા અને પુષ્ટિ એમ બે ભેદથી અંગીકાર બે પ્રકારના કહેવાય છે. તેમાં અન્ય સહકારીની જે અપેક્ષા તે મર્યાદાપક્ષમાં, પુષ્ટિમાં તો અન્યની અપેક્ષા જ નથી.” -મગનલાલ ગણપતરામ शास्त्री : 'शुपतिसिद्धान्तही५', ५. १८४-५.
२७. चरणारविन्दे सहजो रसः । भा. सु. १०; २९; ७.
२८. इयं च लीला स्वरूपानन्दरूपा तादृश्येवेति सर्वात्मभावरहितेष्वेतदनुभवायोग्यत्वात् । भा. सु. १०; २६; १६.
२८. भगवानात्मीयत्वेन परिगृह्णाति, आत्मतया स्फुरति, स्वानन्दं तेभ्यः प्रयच्छति । भा. सु. १०; २६; ३१.
30. अजातपक्षा इव मातरं खगाः । . स्तन्यं यथा. वत्सतराः क्षुधार्ताः ।
प्रियं प्रियेव व्युषितं विषण्णा
मनोरविन्दाक्ष दिक्षते त्वाम् ॥ भा. ६; ११, २६. ३१. दोषनिवारणे हरिगुणगानमेव साधनम् ।
भा. सु. १०; २७, ४४. ३२. आत्मा नदी संयमपुण्यतीर्था
सत्यहदा शीलतटा दयोर्मिः । तत्रावगाहं कुरु पाण्डुपुत्र
न वारिणा शुभ्यति चान्तरात्मा ॥ वा:
आत्मा नदी भारत पुण्यतीर्था सत्योदया धृतिकूला दयोमि । तस्यां स्नात : पूयते पुण्यकर्मा पुण्यो ह्यात्मा नित्यमलोम एव ॥ उद्योग. ४०; २१. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com