________________
મદિરપ્રવેશ અને શાસ્રો
(૪) રુદ્રાક્ષ અને ત્રિપુર્ણાનું ધાર, (૫) ગોમૂત્ર, ગોમય, દૂધ, દહીં, ઘી, કુશાદક, એક રાત્રિના ઉપવાસ, (૬) ઘરમાં ગાય, (૭) તિલકધારણ, (૮) ગાયનું ધારેાધ્યુ દૂધ, (૯) કાશીનિવાસ, (૧૦) અર્થશુદ્ધિ, એટલે પૈસાના વહેવારમાં ચાખ્ખાઈ, એને બીજી પાવન વસ્તુઓ કરતાં પણ અધિક મહત્ત્વ આપ્યું છે. આ યાદી જોવાથી જગતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ કેટલું સહેલું છે તે દેખાઈ આવશે. શવ અથવા વૈષ્ણવ થવાથી કાઈ પણુ માણુસ અસ્પૃશ્યતામાંથી મુક્ત થઈ તે સ્પૃસ્ય થાય એવું અભિમાન અગાઉના શૈવા તે વૈષ્ણવાને હતું. તે પછી આજના જ શવા ને વૈષ્ણવાએ અસ્પૃશ્યતાથી શા સારુ ડરવું જોઈએ એ સમજાતુ નથી! ઊર્ધ્વપુરૢ આદિ ખાદ્ય ચિહના ધારણ કરવાને જો આટલા પ્રભાવ કહ્યો છે, તે પ્રત્યક્ષ ભક્તિવાળા અંતઃકરણને મહિમા આથી ઘણુંા જ મેટા હોય એ દેખીતું છે; અને તેને લીધે જ ક્તિમાન ચાંડાલને પણ અત્ય ́ત શ્રેષ્ઠ અને પૂજ્ય માનવા એમ ઠેકઠેકાણે કહેલું છે. ૨૦
વળી અત્રિસ્મૃતિમાં કહ્યું છે: ‘ કપિલા ગાયનું ધારેાધ્યુ (શેડકટ્ટુ) દૂધ પીવું તે કૃચ્છુ વ્રત છે, એમ વ્યાસે કહ્યું છે. આવું દૂધ પીવાથી પાક પણ શુદ્ધ થાય છે.’૨૮ એ બતાવે છે કે આ અન્ત્યજપશું તે આ અસ્પૃશ્યતા કદી દૂર ન થઈ શકે એવું શાસ્ત્રકારાએ તેા માન્યું નહેાતું જ.
ટિપ્પણ
१. अहो बत श्वपचोतो गरीयान् यजिह्वाग्रे वर्तते नाम तुभ्यम् । મા. ૩; ૨૨; ૭.
विप्राद् द्विषड्गुणयुतादरविन्दनाभपादारविन्द विमुखाच्छ्वपचं वरिष्ठम् । मन्ये तदर्पितमनोवचनेहितार्थ -- प्राणं पुनन्ति सकुलं न तु भूरिमानः ॥ श्रवणात् कीर्तनाद् ध्यानात् पूयन्तेऽन्तेवसायिनः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મા. ૭; $; ૨૦.
માઁ ૨૦; ૭૦; ૪૨.
www.umaragyanbhandar.com