________________
-
શ્રી પાર્શ્વનાથના
જ
શ્રી મહાવીર અને શ્રેણિક
પ્રકરણ ૧ લું
અપમાન. વિશાળા નગરના રાજમાર્ગ તરફ એક તાપસી મનમાં અનેક પ્રકારના વિચાર કરતી ચાલી જાય છે. કઈક વિચાર આવતાં ક્ષણમાં તેણે સ્તબ્ધ થઈ જાય છે, ક્ષણમાં અરહુપર જેતી વિશાળાની મોટી મેટી ઈમારતે જોવામાં લીન થાય છે. આવી વિચિત્ર ચેષ્ટાથી લોકો “શું આ ગાંડી હશે?” વગેરે અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા હતા, જ્યારે તાપસી તેમની ચેષ્ટાઓ (તર્કવિતર્ક) તરફ ધ્યાન નહી આપતાં પિતાના જ વિચારમાં એકચિત્ત હતી. “આહા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com