________________
K
OI
- - - - -
-
ઝરણું હતું આ સુગથી સુરજબેન પાસે સહુ પિત પિતાના સુખદુઃખની વાત ઠાલવતા અને સુરજબહેન સહુને મીઠું આશ્વાસન આપતાં.
-
:
-
-
-
આવી રીતે સુરજબહેનને ગૃહસંસાર સ્નેહભક્તિની સારભવડે છલકાતે હતા અને ધર્મભાવનાના અમૃત તે સુરજબહેનને શબ્દ શબ્દ ઢળતાં તેમની ધર્મભક્તિ પ્રત્યે સહુને સન્માન હતું. સં. ૧૯૬૬ ના કાર્તિક વદ ૧૦ ના દિવસે સુરજબહેન અવસાન પામ્યા.
સવ સુરજબહેનના સંસ્કારી જીવને તેમના કુટુમ્બ ઉપર સારી પ્રતિભા પાડી હતી. આવાં સ્ત્રીનાં સંભારણાં સ્વભાવિક સેને રહી જાય છે.
પ્રકાશક
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com