________________
રાણી દુર્ગાવતી અને મધ્યભારત
{
માંથી પાછું ફરવું પડયું. પ્રતિકૂળ વિચારને અનિચ્છાપૂર્વČક અનુસરવું પડયું. સૈ નકાના એ પ્રતિકૂળ વિચારા તે ખીજાં કશુંજ નહિ પણ આખા ભારતવર્ષના પ્રતિમૂળ ભાગ્યનાંજ ચિન્હા હતાં, એમ કહીએ તા અયેાગ્ય નથી દેવી દુર્ગાવતી પણ આ પ્રતિકૂળ ભાગ્યને વશીભૂત થઇ. ક્રમે ક્રમે મૃત દેહાની અંત્યેષ્ટિક્રિયા યથારીતિ સમાપ્ત કરવામાં આવી. ત્યારબાદ પુનઃ રાણી દુર્ગાવતીએ શત્રુઓના વિનાશાથે પેાતાના સૈનિકાને ઉત્સાહ આપવાના આરંભ કર્યાં. તેણીએ રાત્રિ વ્યતીત ન થાય તે દરમ્યાન અર્થાત્ ગંભીર રાત્રિના સમયેજ નાસી જતા મેાગલસૈનિકાને ચેતરફથી ઘેરી લઈ સંહાર કરવાની તત્પરતા દર્શાવી; પરંતુ આ વેળા પણુ મુખ્ય અને પ્રધાન પુરુષા રાણીને સમ્મત થયા નહિ. પ્રથમની માફજ તેમણે પ્રતિકૂળ વિચારા દર્શાવવા માંડયા. અમાત્યાએ કહ્યુ કે વિશ્રામ અને નિદ્રાવિના સૈનિંક્રા પરિશ્રમ કરી શકશે નહિ. વસ્તુત: હવે આપણે વિશેષ શ્રમ લેવાની જરૂર પશુ શું છે ? શત્રુને આપણે યથોચિત દંડ આપી ચૂકયા છીએ. તેએ પેાતેજ પેાતાને જીવ લઈને નાસી છૂટયા છે તેા પછી તેમની પાછળ ધસવાની આવશ્યકતા શું છે ? '' રાણી દુર્ગાવતીએ તેમને અનેક પ્રકારે સમજાવવાના પ્રયત્ન કર્યાં, અને કાઇ પણ પ્રકારે આ ગંભીર રાત્રિના સમયે શત્રુની પાછળ ધસવાને ખની શકે તેટલેટ આગ્રહ કર્યો, પરંતુ તેનું કશુંજ પરિણામ આવ્યું નહિ; અને એકજ રાત્રિમાં હત ભાગ્ય ભારતવર્ષમાં સ્વદેશહિતેષિતાની દેવીને, વિશ્રામ અને વિલાસિતા પાસે ખીજીવાર પરાજિત થવું પડયું...! કમનસીબ હિંદુ વિશ્રામ અને વિલાસપ્રિયતાની બહારથીજ માત્ર સુંદર જણાતી મૂતિમાં મુગ્ધ થઇ ગયા ! એ વિશ્રામ અને વિશ્વાસિતાએજ દેશને અધાગૃિતની ઉંડી ખાઇમાં હડસેલી દીધા ! અણીના સમયે આ અલ્પ સમયના વિશ્રામેજ ભારતવર્ષાંતે ચિરકાળને માટે વિશ્રામરહિત ખનાવી મૂકયા ! એ ક્ષણિક સુખની આશાએજ સમસ્ત ભારતને ચિરકાળને માટે સુખરહિત બનાવી દીધી ! ભારતવષઁ ની મૂર્તિમતી સ્વદેશહિતેષતાની–અર્થાત્ રાણી દુર્ગાવતીની સલાહતે નિર્માલ્ય ગણી કઠાડીને રાજપૂતા છેવટે આરામ લેવા લાગ્યા; પરંતુ તેમની એ આરામમયી રાત્રિ, શાંતિમયી રજની, વધારે વાર ટકી શકી નહિ. અરુણેાધ્ય થતાંની સાથે, હિંદુ સેનાનીઓએ આંખેા ઉધાડતાંજ એક નવીન દેખાવ તેમની દૃષ્ટિસન્મુખ ખડા થયેલા જણાયા ! તેમને જણાયું કે મોગલસેના માટી ભયંકર તાપે લખ પેાતાને ઘેરી લેવાના પ્રખળ પ્રયત્ન કરી રહી છે ! રાજપૂતાના વ ંશ નિર્મૂ`ળ કરવાની સધળી તૈયારીઓ ચાતરફ થઇ રહી છે ! રાણી દુર્ગાવતીના ઉપદેશ કેટલા મહત્ત્વપૂર્ણ હતા તે હવેજ હિંદુ અમાત્યા સમજી શકયા ! પણ હવે તે સમજણુ માત્ર પશ્ચાત્તાપ સિવાય ખીજું કાંઈજ ફળ આપી શકે તેમ નહેાતી. તેએ ગત રાત્રિની સુંદર તક ગુમાવવા માટે પાતે પાતાને ધિક્કાર આપવા લાગ્યા. સુખના સમયમાં મનુષ્યા પાતાની ટુંકી દૃષ્ટિના પરિણામે કેવી વિપત્તિ હાથે કરીને વહેારી સ. અ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com