________________
सम्राट् अकबरनी महत्ता
(સ્વામી રામતીર્થ ગ્રંથ ચાયા, ભાગ ૧૨-૧૩ માંથી )
સામવેદના કેનાપનિષમાં એક કથા છે કે ઇન્દ્રિયાના દેવતાઓ એકવાર અતિ મહત્ત્વની લડાઈ જીત્યા અને પછી ભાગવિલાસ તથા આમાદપ્રમાદથી વિજયને ઉત્સ ઉજવવા લાગ્યા. એ પછી એ દેવતાઓને કેવી રીતે શિક્ષણુ મળ્યું (કેવી રીતે તેમને તે વિજય–મદ ઉતારવામાં આવ્યા. ) તેનુ' ઉપનિષદ્દમાં બહુ ઉત્તમ વર્ણન કરેલું છે. એવા ધ–શિક્ષણને નિરંતર સ્મરણુમાં રાખે (અર્થાત્ વિજયથી છકી ન જાય) એવા તા ભારતવર્ષના બાદશાહેામાં એક માત્ર અકબરજ થઇ ગયા છે.
*
શું દાસ્ત કે શું દુશ્મન, આઈને અકબરીના શેખ સાહેબ ( અબુલફઝલ) કે ખુક્રિયા નવીસ હઝરત મુલાં (બાદાઉની), પોર્ટુગાલના પાદરી કે સિંધગુજરાતના જૈની, અમીર કૅ ગરીબ, વિદ્વાન કે મૂખ, દુરાચારી કે જીતેન્દ્રિય, એ સ`નાં અંતઃકરણુ જેણે જીતેલાં હતાં અને જે જયાં પણ ઇચ્છામાં આવે ત્યાં અને તેના ખાળાનું ઓશીકું કરીને જરા પશુ ચિંતાવિના પગ લાંબા કરીને ઉંઘી શકે એવા હતા, તે ક્રાણુ ? હિંદુસ્તાનના શહેનશાહ અકબર.
*
*
એ બાદશાહનું મુખમંડળ વસન્તના પુષ્પની પેઠે પ્રશ્ન રહેતું. સુશીલતાદર્શક હાસ્ય તા જાણે એના હાડમાં પરોવીજ રાખ્યું હતું ! પ્રસન્નતા શામાટે ન હાય ? જ્યાં વિશ્વપ્રેમ અથવા શ્વરભક્તિ છે, ત્યાં શાક અને ક્રોધને શું ભાર કે એની પાસે આવી શકે ?
*
*
•
*
*
ભાગવત, મહાભારત અને વિશેષતઃ ભગવદ્દગીતા, વિષ્ણુપુરાણુ તથા ઉપનિષદોને ફારસી ગદ્યપદ્યમાં અનુવાદ લખાવ્યા પછી એ અનુવાદોને સાંભળ્યા કરવા અને પાતાનાં આચરણ (વ્યવહાર–વન) વડે બધાને સંભળાવ્યા કરવા, એજ અકબરનું સ`થી મુખ્ય કામ હતું.
*
ઈંગ્લેંડમાં ઇલિઝાખેથના શાસનકાળ અથવા પર્શિયા-જર્મનીમાં મહાન ફ્રેડરીકના રાજ્યસમયની વિદ્યાલાની ઉન્નતિ તેમજ દેશપ્રમધની ઉત્તમતાની સાથે તા હિંદુસ્તાનના (સમગ્ર ખાદશાહેામાં) એક અકબરનાજ રાજ્યશાસનની તુલના કરી શકાય તેમ છે; પરંતુ એ બન્ને છત્રધારીએ પણ પોતપાતાના દેશમાં સવપ્રિયતાની દૃષ્ટિએજ માત્ર અક્ષરની બરાબરી કરી શકે તેમ છે; ખાકી ધાર્મિક પરિશોધ, ઈશ્વરેાપાસના અને સમસ્ત સંપ્રદાયાપ્રતિ પક્ષપાતરહિત વનને માટે તે આખરનીજ કીતિ સર્વોપરિ છે.
Shree Sudharmaswami Gyathāncar-Umara, Surat
www.umaragyanbhandar.com
*
*