________________
*
*
*
વહાલા વાચા ! જે ધર્માંમાં તમે ઉછરેલા હો, તે ધર્માંના વિધીઓનાં વ્યાખ્યાન વકતૃતા સાંભળવામાં ચિત્તને કેટલું બધું સાહસ અને ધૈય' દાખવવુ પડે છે ? પરંતુ વાહ રે વીર અકાર તારંજ એક એવું ચિત્ત છે કે જે બધાનું ચિત્ત બની રહ્યું છે. તે તા જાણે પ્રજાનાં બધાં ધરામાં જન્મ લીધા હતા; બધા ધર્માંના ખેાળામાં રમ્યા હતા અને બધા સંપ્રદાયે માં ઉર્ષ્યા હતા ! માત્ર મુસલમાન ધર્મજ નહિ પરંતુ હિંદુધર્મ', જૈનમત અને ખ્રિસ્તીધમ પશુ એટલાજ મહાન પ્રભાવથી તારા જન્મજાત ધર્મ જેવા બની રહ્યા હતા ! હિંદુસ્તાન “ ઇતિખાખે જહાં–ક્ષુર્થાત્ જગતની સર્વોત્કૃષ્ટભૂમિ” ના નામથી ઓળખાય છે અને હું “ ઇતિખાખે હિંદુસ્તાન-અર્થાત્ ભારતશ્રેષ્ઠ '' ખની રહ્યો છે !
'
વહાલાં ભારતવાસીએ ! નિરાશ ન અનેા. આ ખીજ ઉગ્યા વિના નહિ રહે. અનંત શક્તિરૂપી પ્રકૃતિ આ ખેડના ખેડુત છે. વિશ્વાસની ઓછપ હાય તમારા શત્રુને ! નિશ્ચયથી એનસીખ રહે તમારી ખલા! મારા પ્રાણુ ! તમારાં વિઘ્ના દૂર ચા ! માટીના જડ ટેકામાં પણ અન્નનું ખીજ કુદરતીરીતે ઉગી નીકળે છે, તા પછી શું તમા મનુષ્યાની સાથેજ પરમાત્માને મશ્કરી કરવી છે કે હૃદયની ભૂમિમાં પણ અકબરનું ખીજ નહિ ઉગી નીકળે ?
*
*
tr
અકબરની પાસે એના દૂધભાઇના ઉડાઉપણાની અનેક ફરિયાદા અને નિદા આવતી; પરંતુ અકબર તેને એક કાને સાંભળી ખીજે કાને કાઢી નાખતા. ખજાનાના શુભેચ્છકાએ છેવટે જ્યારે અત્ય ંત સખ્ત શબ્દોમાં કશું કે, “ જાપનાહ ! આટલી બધી રહેમ શું વાજબી કહેવાય ? ” ત્યારે અકબરે ઉત્તર આપ્યા કે, ભાઈ ! શું તમે નથી જાણુતા કે મારી અને તેની ( દૂધભાઇની ) વચ્ચે દૂધની એકજ નદી વહે છે, કે જેને પાર કરવી અથવા સુકાવી દેવી મારે માટે અશક્ય છે ?
*
અકબરે અને એના દૂધભાઇએ એકજ રાજપૂત માનું દૂધ પીધું હતું; તા શું હિંદુ અને મુસલમાન એકજ માતા ( ભારત ) નું દૂધ નથી પીતા ? પાછળના વિરાધ ભૂલી જાઓ, લડાઇઝગડા અને ગાળાગાળી માફ કરા, રીસાયેલા રિઝાઇ જાઓ.
*
*
પરંતુ સફળતાદાયક એકતા( મેળ ) તેા કેવળ (નિ:સ્વાર્થ) ભલમનસાવડેજ થઈ શકે છે. ઇંદ્રિયના ગુલામ હેાવા છતાંયે જે લેાકા ઉન્નતિની આશા રાખે છે અને પોતાનાં અવિદ્યા—અજ્ઞાનને સ્થિર રાખવા સાજ જેમા મેળ-સંપ-એકતા કરે છે. તેઓ તા એક રીતે રેતીનાંજ દારાં વણે છે.
*
..
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
*
www.umaragyanbhandar.com