________________
માલ્યકાળ
૩૧
,,
નહિ, એટલુંજ નિહ પણ એમ કહેતાં અમારૂં હૃદય ચીરાઇ જાય છે કે પેાતાની આત્મરક્ષા પણ સંપૂર્ણ પ્રકારે કરી શકયા નહિ. એય એજ કેવળ શક્તિ પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે. ” એમ જો ભારતવાસીઓ હજી પણ ન સમજે અને અમુક સ્વાર્થી ના ભાગ આપ્યા વિના એ ઐકય અસલ વિત છે, એવી બુદ્ધિ ધરાવતા થઇને હજી પણ જે પોતાના નજીવા–ક્ષુદ્ર ક્ષુદ્ર સ્વાર્થાનું પ્રજાકીય કલ્યાણુ અર્થે ખળિદાન આપવાને તૈયાર ન થાય તો તેઓ હતભાગ્ય પુટખાલની માફ્ક અધઃપતનના એક પગથીએથી ખીજે પગથીએ નિત્ય ગખડતા જાય અને યાગ્ય ઉન્નતિના દિવસ તેમનાથી દૂરના દૂરજ રહે એમાં આશ્ચર્ય શું !
तृतीय अध्याय - बाल्यकाळ
આપણે હવે તૈમુરની પાછળ પાછળ મધ્ય એશીમાં પ્રવેશ કરીશ. તૈમુરે પેાતાના સ્વદેશમાં આવી ભારતના સ ંગેમરમરી અને ભારતના પશ્રિમવડે જીખારા તથા સમરકંદના મનેાહર મહેલા શણગારવા માંડયા; પરંતુ ગમે તેવા મહાદિગ્વિજયી વીરનર પણ શું મરણુના દૂતને પાા વાળી શકે? યથાસમયે તૈમુરનું મૃત્યુ થયું. તેના મૃત્યુ પછી તેનું વિસ્તૃત રાજ્ય સેકડા વિભાગેામાં વહેચાઈ ગયું. તેના દૂરના એક વંશધર ખાખરની ઉંમર જ્યારે ખાર વર્ષની ચ ત્યારે તેના ( ખાખરના ) પિતા મૃત્યુ પામ્યા; તેથી ખાખર, ક્રુતા નામના એક નાનકડા ભાગતા અધિકારી થયા. થાડા વખત પછી ઉસમેÀાએ એ ક્ષુદ્ર અંશ પણ ભાભર પાસેથી પડાવી લીધા અને તેને ત્યાંથી હાંકી કાઢયા. રાજ્યની પુનઃ પ્રાપ્તિ અથે તેણે અનેક પ્રયત્ન કર્યાં, પણ એકે પ્રયત્નમાં તે વિજયી થઈ શકયા નહિ; એટલુંજ નિહ પણ પેાતાની પાસે જે કાંઇ હતુ. તે પણ ગુમાવી એઠા અને એક પારિવનાનેા તથા સહાયવિનાના થઇ પડયા. આથી શે નિશ્ચય કર્યાં ક્ર:- હવે તા દૂર ચીન દેશમાં જઇ, ક્રાઇ જાણુવા ન પામે એવી રીતે જીંદગી પૂરી કરવી.” પૃથ્વીમાં જ્યાંસુધી મનુષ્યને શિરે દુ:ખ તથા વિપત્તિ નથી પડતી ત્યાંસુધી તે ક્રમર કસીને બહાર નીકળી શકતા નથી. ખાખર બહુજ હીન દુશામાં આવી પડયા હતા. શત્રુના હાથમાંથી રક્ષણ મેળવવા તે એકાએક સમરક ંદથી બહુ દૂર ઉત્તર-પૂર્વ તરફ વનપ્રદેશમાં નાસી ગયા. એક દિવસે શિયાળામાં ડકડતી ઠંડીમાં આશ્રયની આશાથી વનમાં તે આમતેમ ફરવા લાગ્યા. છેવટે જંગલમાં બહુ દૂર એક ઝુંપડી દેખાતાં ત્યાં ગયા. ઝુંપડીમાંની વૃદ્ધ સ્ત્રીએ ખાખરના સારા આદર–સત્કાર કર્યો અને ભારતના અતુન્ન ઐશ્વર્યની કહાણી
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com