________________
અસ્તાચળે
૧૯૭
આ તથા ખરાબ ચારિત્ર્યના છે. છેવટે સમ્રાટની દૃષ્ટિ સલીમના પુત્ર ખુશરૂ ભણી આકર્ષા; પરંતુ તે નિણુ યતે ટેકા આપી શકે એવા કાષ્ઠ પ્રબળ મિત્ર આ કાળ સમ્રાટ પાસે રહ્યો નહાતા. મુસલમાનેએ વિચાર કર્યો કે જો સલીમને રાજગાદી અળે તેા ભારતમાં મુસલમાનધર્મની પુન: પ્રતિષ્ઠા થયા વગર રહે નહિ. સમ્રાટની મહિષી સલીમાબેગમ પણ ધણું કરીને તેવીજ આશા અત્યારપત રાખી રહી હતી. તેણીએ અલાહાબાદ ખાતે જઇને પેાતાની શાયના પુત્રની મુલાકાત લીધી અને પેાતાની શકિત પ્રમાણે યાગ્ય હિતવચનેા કહી, આજ સુધીની ઉદ્ધતાઈને માટે સમ્રાટ પાસે જતે ક્ષમા યાચવાની સલીમને ભલામણુ કરી. સલીમે વિચાર કર્યો ક્રૂ મે આજપર્ય"ત મળવા ઉઠાવવામાં કશી ક્યાશ રાખી નથી, છતાં મુસલમાને મને ખુલ્લીરીતે મદદ આપવાને બહાર આવ્યા નથી, તેમજ હવે પછી બહાર પડવાનું સાહસ કરે એમ પણ લાગતું નથી; આવી સ્થિતિમાં જો અકબર પોતે મારી વિરુદ્ધ યુદ્ધ કરવા બહાર પડશે તા હું કાઈ રીતે કાવી શકીશ નહિ. આ પ્રમાણે વિચાર કરીને સલીમે પેાતાની વિમાતાની સલાહને અનુસરવાનું યોગ્ય ધાતુ. સલીમાએગમને શ્રમ સાકર થયા. જે સલીમના દ્વાર પાસે તેની પિતામહી પણ એકવાર આવીને નિરાશાપૂર્વક પાછી ફરી હતી, જેણે પોતાની વૃદ્ધ માતાની મુલાકાત લેવાનુ પણ યોગ્ય ધાર્યુ. નહેતુ', તેજ કુમાર સલીમ એક વિમાતાની સલાહને માન આપી, તેણીની સાથેજ રવાના થઈ પેાતાની વૃદ્ધ પિતામહીના આગ્રાના મહેલમાં હાજર થયા. સમ્રાટની માતાએ અકબર તથા સલીમને અનેક રીતે સમજાવી ઉભય વચ્ચે સુલેહ–શાંતિ સ્થાપવાના પ્રયત્ન કર્યાં. ભાગ્યયેાગે તે પ્રયત્ન મૂળભૂત પણ થયા. સમ્રાટે પુત્રના અપરાધા મારૢ કર્યાં. સલીમે સમ્રાટની પાસે અનેક પ્રકારના ઉપહારો પ્રેમચિન્હસ્વરૂપે રજુ કર્યા. સમ્રાટે પોતાના સાષ સૂચવવા સલીમને કેટલાક સર્વોત્કૃષ્ટ હીરા તથા સર્વોત્કૃષ્ટ હાથી અર્પણ કર્યા. સલીમે પુનઃ અલાહાબાદ ભણી પ્રયાણુ કરવાની તૈયારી કરી. સમ્રાટે સલીમને જતીવેળા કહ્યું કે: “જા હવે જ્યારે પુનઃ આ તરફ આવવાની ઈચ્છા થાય, ત્યારે ખુશીથી મારી પાસે આવવું.” હાય પુત્રસ્નેહ ! સ ંસારમાં અનેક પ્રકારના સ્નેહા છે, પણુ ખરેખર પુત્રસ્નેહ તે માતૃસ્નેહ, પિતૃસ્નેહ તથા બસ્નેહ કરતાં પણ કેટલીક વાર ચડી જાય છે !
સમ્રાટે રાજકુમારીને કેળવવા માટે પ્રયત્નો કરવામાં કશી ચાશ રાખી નહાતી; પરંતુ તેમાં તે સફળ થયા નહિ. સલીમની દુનીતિ તથા દુરાચારનુ અમે પૂર્વે વણુન કરી ગયા છીએ. મુરાદ હદ ઉપરાંત દારૂ પીવાના પરિણામે પ્રાણ ગુમાવી ખેઠા છે ! દાનીઆક્ષ પણ હવે એટલા બધા દાડીઓ અને દુરાચારી બની ગયા છે, કે તેનુ શરીર લગભગ છ થઇ ગયું છે ! સમ્રાટે તેને પેાતાની પાસેજ રાખવાના અનેક પ્રયત્ના કર્યા, કેટલાએ હિતાપદેશ આપ્યા, પણ તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com