________________
૧૬
સમ્રાટ અકમર
એવાં તા સુંદર અને સુદઢ વાણા નિર્માણુ કરતા હતા કે દૂર દેશાવરમાંથી પણ ભારતવષીય વહાણાજ પસ’દ કરતા અને હજી પણ કેટલાક ખ’ગાળી વહુ'ણા તૈયાર કરે છે. સમ્રાટ નાકાસેના સાથે હરીફાઇ કરવા જે મહાન જહાજો તૈયાર વર્ણન અમે હવે પછી આપીશું.
તુર્કરાન પોતે બહુ ખરીદતા. ચટ્ટગ્રામમાં અકબરે યૂરોપની કરાવ્યાં હતાં તેનું
આ હતભાગ્ય દેશને ભૂતકાળ ખરેખર બહુ મનેહર હતા. ગ્રીક પ્રવાસી મેગાસ્થિનીસે પાતાની દષ્ટિએ નિરીક્ષણ કરી લખ્યું છે કેઃ—“હિંદુ પ્રજા શાંત, સ્થિર તથા શાંતિપ્રિય છે. તેઆમાં ઉત્કૃષ્ટ કૃષિકારો તેમજ ઉત્કૃષ્ટ સૈનિકા પણુ ઉત્પન્ન થાય છે. તે પેાતાના વૈરાગ્યભાવ તથા સત્યવ્રત માટે હુ સુપ્રસિદ્ધ છે. તેઓ ન્યાયપ્રિય પણ એટલા બધા છે કે તેમને અદાલતાના કે કાર્ટાના આ શ્રયલેવાની જરૂર પડતી નથી. સ્વભાવથીજ તેઓ એવા સાધુપ્રકૃતિના અને સુશીલ છે કે ચારી શું કહેવાય તેનીજ તેમને ખબર નથી. ભારતવમાં રાત્રિએ કે દિવસે ગૃઠ્ઠદ્બાર બંધ કરવાની જરૂર પડતી નથી. ખત ઉપર સહી કે દસ્તાવેજ કરવાની પણ આવશ્યકતા નથી રહેતી. તેએ અસત્ય ખેલતા નથી. એ તેમની ખાસ ખુબી છે. ભારતવર્ષના એક ક્ષેત્રની પાસે ગમે તેવુ યુદ્ધ ચાલી રહ્યું હોય તાપણુ ખેડુત નિયપણે પાનાનાં ખેતરને ખેડયા કરે છે. સૈન્યનાં માણસા તે ખેડુતને, ખેતરને કે તેના ગામને કશી પણ ઇજા કરતાં નથી. ભારતવર્ષમાં ગુલામગીરીની પતિ નથી. ભારતની જમીન પણ બહુ રસ–કસવાળા છે. ધણાંખરાં ખેતરમાં નહેરમારત પાણી પહોંચાડવામાં આવે છે. ભારતવર્ષમાં પૂર્વે કદાપિ દુષ્કાળ પડયા નથી, તેમજ પુષ્ટિકારક ખાદ્ય દ્રવ્યોના પણુ કદાપિ અભાવ થયા નથી. ભારતવર્ષની સ્ત્રીએ પણ અત્યંત પતિપરાયણા તથા સાધ્વી છે. સાતમા સૈકામાં ચીનાઇ પરિવ્રાજક હ્યુએનસીંગે ભારતવર્ષમાં મુસાફરી કરીને લખ્યું હતું કે“ સર્વ ભારતવાસીએ સરળ સ્વભાવના તથા સાધુ પ્રકૃતિવાળા છે. લાકાને કેવી રીતે છેતરવા તથા ઠગવા એ તેમને આવડતુ નથી. તે કાપા પણ વિશ્વાસધાત કરતા નથી. પાતાના મુખથી ખેાલેલા શબ્દોને કે વાયાને જીવ જતાં સુધી બરાબર વળગી રહે છે. વસ્તુતઃ તે આપણા સન્માનને પાત્ર છે.” પૂર્વે આર્ય પ્રજા ગૈારવણી હતી. તેમનામાં અત્યારના જેવા જ્ઞાતિભેદે નહાતા. તે પાતે જમીન ખાદીતે, નહેરા કે નીકાદ્દારા પોતાનાં ખેતરામાં પાણી લખ જતા. પૂર્વે ભારતવર્ષ માં, સ્ત્રીઓમાં લાજ કાઢવાની રીતિ નહેાતી. પ્રભુની પ્રતિમાતે ચડાવેલી માળાઓ જેવી રીતે નદીમાં સ્વચ્છંદે નિર્દોષ આનંદે ભ્રમણ કરતી વહી જાય છે તેવી રીતે કુલલલનાઓ પણ કુસુમમાળાની પેઠે રાજમા ઉપર વિનાસ કાચે હરીફરી શક્તી હતી. રાજા તથા રાણી પણ ખુલ્લી રીતે ઘેાડાગાડીમાં બેસી ગામમાં કરવા નીકળતાં અને લોકેાની પૂજાના સત્કાર કરતાં, ww.umaragyanbhandal.com
""
૪૦ સ॰ ના
Shree Sudnarmaswami Gyanbhandar-Umara, Surat