________________
૨૪૮
સમ્રાટ અકબર
તથા તેની માતાની મૂર્તિ છાપવામાં આવતી. મુસલમાન પ્રજાને નછૂટકે આવા ચિત્રવાળા પરવાના લેવા પડતા.
સમ્રાટ અકબરથી એ વાત સહન થઇ શકી નહિ. તેણે પાર્ટુગીઝોની હિરફાઇ કરવાની ઇચ્છાથી, તેમના જેવાંજ મહાન જહાને પાતાના રાજ્યમાં તૈયાર કરાવવાના પ્રયત્ન કરવા માંડયા. ભારતનાં વિવિધ ખદા ઉપર જહાજો બના વાનું કામ તડામાર ચાલવા લાગ્યું. સમુદ્રકિનારા સિવાય અલાહાબાદ અને લાહાર જેવાં સ્થળાએ પણ બહુજ માર્યાં અને મજબૂત જહાજો તૈયાર થવા લાગ્યાં અને તે તૈયાર થઈ રહ્યા પછી વર્ષાઋતુમાં નદીમાં તરતાં તરતાં સમ્રાટની પસંદગીવાળાં બંદરાએ પહાંચવા લાગ્યાં. એક એક જહાજમાં કેટલી જાતના કેટલા નાકરા રહેતા હતા, તેનું અમે નીચે વર્ણન આપીએ છીએ. તે ઉપરથી જહાજોની ઉપયેાગિતા તથા વિશાળતાનું અનુમાન અમારા પાઠા કરી શકશે.
પ્રત્યેક જહાજમાં ખાર પંક્તિના નાકરા રહેતા. જે નાવિકા સમુદ્રની ભરતીએટસબંધે ઉત્તમ પ્રકારનું જ્ઞાન ધરાવતા હાય, કયે સ્થળે પાણી કેટલું ઊંડુ છે, તેના નિય કરવાને જે સય હાય, કયે સમયે કયી દિશામાંથી કેવા પ્રકારના વાયુ આવવા જોઇએ, તેના જે અનુભવ ધરાવતા હાય, એટલું જ નહિ પણ જેઓનું શરીર તદ્દન તંદુરસ્ત ઢાય, તરવામાં કુશળ હોય અને જે પરિશ્રમી, કલેશ સહન કરવાની શક્તિવાળા તેમજ ધ્યાળુ હાય તેજ માત્ર જહાજખાતામાં નાકરી મેળવવાને યાગ્ય ગણુાતા હતા. ઉપર જે ખાર પતિના નાકરા કહ્યા તેની સવિસ્તર વિગત આ પ્રમાણે મળી આવે છેઃ (૧) જહાજના અધ્યક્ષ. જહાજની ગતિસંબંધી નિણૅય કરવાની જવાબદારી તેને શિરે રહેતી. (ર) કપ્તાન. જહાજને હંકારવાનું કામ તેના હાથમાં રહેતું. (૩) આસી કપ્તાન. મુખ્ય કમાનને તે સહાય આપતા અને જહાજ ઉપડતી વેળા તથા કાંઠે પહેાંચતી વેળા સમય—પત્રક પ્રમાણે વ્યવસ્થા કરતા. (૪) જહાજમાં રહેલી સામગ્રી ઉપર દેખરેખ રાખનારા એક અમલદાર. (૫) જહાજમાં રહેલા મનુષ્યોને રસાઇ કરવાને ઉપયોગી ચીજો પૂરી પાડનાર તથા જહાજમાંના સામાન નીચે ઉતારવામાં તથા લઇ જવામાં સહાયતા આપનાર. (૬) જહાજસંબધી ખા સધળા હિસાબ રાખનાર તથા પીવા યેાગ્ય પાણીની તપાસ રાખનાર અને યાગ્ય પ્રમાણુમાં પાણી વાપરવાની રજા આપનાર. (૭) સહાયા કે જેની સંખ્યા ક્રાઇ કાઇ વહાણુમાં વીશ જેટલી હાવાનું પણ જણાવવામાં આવે છે. (૮) અમુક મનુષ્યા કે જેઓ સમુદ્રના વાતાવરણની નિર ંતર તપાસ રાખતા અને કિનારાની તથા તાફાનની આશંકા જણાતાં તરતજ અધ્યક્ષને કે કપ્તાનને સમાચાર આપતા. (૯) જહાજમાં પાણી ભરાઈ જાય તા તે બહાર કાઢી નાખનાર. (૧૦) તાપ ફાડવામાં કુશળ ગણાતા લશ્કરીએ. જળયુદ્ધસમયે તેઓ પોતાના જહાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com