________________
શાસનનીતિ
૪૧
ધાલયેાની સ્થાપના કરી હતી. અનાથાશ્રમામાં ગરીબ માણસાને પેટપૂરતું ભોજન નિત્ય આપવામાં આવતું ક્રૂત્તેપુર–સીક્રીની સીમા ઉપર તેણે એક આશ્રમમદિર અધાવ્યું હતું. તે આશ્રમમાં એક વિશાળ હાલ કેવળ હિંદુઓ માટે તથા અન્ય એક વિશાળ હૅાલ કેવળ મુસલમાના માટે અલગ રાખવામાં આવ્યા હતેા. હિં દુઓના હાલને તે સમયે “ ધ*પુર ” એવુ નામ તથા મુસલમાનાના હાલને “ ખેરપુર ” નામ આપવામાં આવ્યું હતુ. જે ગૃહમાં હિંદુયાગીઓ રહેતા હતા તે ગૃહને લોકા “ યાગીપુર ” ના નામથી ઓળખતા હતા. ઉકત ગૃહેામાં નિરતર સેકડે। અતિથિ આવતા અને રાજ્યના ખર્ચે મહારાદિ કરી પોતાના માર્ગે ચાલ્યા જતા. સમ્રાટની ઉદારતાનું જો પૂરેપૂરૂં વર્ષોંન આપવા બેસીએ તેા એક મોટા ગ્રંથ લખાય. અમે એ લાભ આ સ્થળે જતા કરીએ છીએ.
પેાતાના તાબાના નાકરાને જો. જખમા લાગ્યા હાય તા કેટલીકવાર સમ્રાટ પોતે તેમને પેાતાના હાચથી મલમપાટા ખાંધવા લાગી જતા. સુવિશાળ ભારતવષ - ના મહાન સમ્રાટ સામાન્ય સૈનિકાની શુશ્રુષા કરવામાં પણ માનહાનિ સમજતા નહાતા. રાજ્યના હિંદુ તથા મુસલમાન અમાત્યાને ત્યાં જઇ તેમને સન્માન - પવામાં પણ તે કશા સકાચ રાખતા નહોતા. વસ્તુત; તે એવા ા સાદા અને નિરભિમાન હતા કે તેને જોવાથી તે ભારતવર્ષના મહાન સમ્રાટ હશે, એવા કાઇને ખ્યાલ પણ આવે નહિ. બળવાખારા સમ્રાટની સામેના યુદ્ધમાં જખમી થયા ત્યારે પણ સમ્રાટ અકબર તેમની કાળજીપૂર્વક સેવાશુષા કરતા. પુનઃ પુનઃ મળવા ઉડાવનારાઓને પણ તેણે ઉદારતાપૂર્વક ક્ષમા આપી છેાડી દીધા હતા.
દેશમાં દુકાળ પડતાં સમ્રાટ પોતાનાં વિશ્વાસુ નાકરાને પુષ્કળ દ્રવ્ય આપી, જૂદા જૂદા વિભાગેામાં માકલી આપતા અને એ રીતે દુકાળપીડિત પ્રજાનું સંપૂર્ણ રક્ષણ કરતા. દુકાળના સમયમાં મહેસુલની ઉધરાણી મુલતવી રાખવામાં આવતી. હદ ઉપરાંતની વૃષ્ટિને લીધે કિવા રેલ ફરી વળવાને લીધે જો ખેડુતો મેરી મુશ્કેલીમાં આવી પડતા, તેા સમ્રાટ તે વર્ષે પણ તેમની પાસેથી મહેસુલ વગેરે કાંઇ લેતા નહિ; પશુ સારાં વર્ષોમાં તે લહેણી રકમ ધીરે ધીરે વસુલ કરી લેતા. યુદ્ધખ—યુદ્ધમાં જોરજુલમ તથા ધાતકીપણુ' ગુજારી યુદ્ધતા ખ વસુલ કરી લેવા, એવી સમ્રાટ અકબરની રાજનીÍત નહેાતી. મોગલ લશ્કર એક સ્થળેથી અન્ય સ્થળે કૂચ કરી જતું, ત્યારે પણ કાઇ પ્રજાજનની ધન–સ ંપત્તિને કાઇ સૈનિક હાથ લગાડતા નહિ. જોર-જીલમ ગુજારવાના કે મનુષ્યાને ત્રાસ આપવાના સમ્રાટે પેાતાના સૈનિકાને ખાસ નિષેધ કર્યા હતા. અકબરે એવી વ્યવસ્થા રાખી હતી કે સૈન્યની સાથે અમુક દુકાનદારો પણ કૂચ કરે અને જે સ્થળે સૈન્ય પડાવ નાખે તે સ્થળે દુકાનદારો નિયમિત રીતે હાટ માંડી, સનિર્દેની પાસેથી ધાન્યનાં ક્ષેત્રા કાપીને છાવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com