________________
શાસનનીતિ
૨૩૫
ના માર્ગે ઘસડી ન જાય; ગાયા, ભેંસ, ધેાડા તથા ઉંટાની હત્યા ન થાય; વેપારી વણિકવર્ગ પુષ્કળ અનાજ પોતાના કાઠારામાં એકત્ર કરી ખાનપાનની ચીજોના ભાવા બહુ ચડાવી દે નહિ; રાજમાર્ગ ઉપર તથા ગૃહસ્થાનાં દ્વાર પાસે ગંદકી થાય નહિ તથા શ્મશાનની જગ્યા અને કારની જગ્યા શહેરની બહાર પશ્ચિમ દિશાએજ રહે પ્રત્યાદિ ખાખતાની ખાસ કાળજી રાખવી. કાટવાળની સČપ્રથમ નિમણુક વેળા તેમને સમ્રાટ તરફથી લખવામાં આવતું કે-“ પ્રજાવ† મારી રાજ્યવ્યવસ્થાચી સંતુષ્ટ થાય, મને આશીર્વાદ આપે અને મારૂ રાજ્ય દીર્ધકાળપ ત ટકી રહે તે માટે ઇશ્વરને અંતઃકરણુપૂર્વક પ્રાર્થના કરે, એવી રીતે તમારે તમાર બ્યા ખજાવવાં.
',
46
ખબરપત્રીઓ—સમ્રાટના સમયમાં વર્તમાનપત્રા નહાતાં. તેથી સુવિશાળ મેગલસમ્રાજ્યના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઇ ઉપયાગી સમાચાર મેળવવાનુ કામ સ ંભવિત નહાતુ. છતાં સમ્રાટે વિવિધ દેશની અવસ્થા તથા દેશની આવશ્યકતાઓસ બધી અને એવીજ પ્રકારની ખીજી બાતમીએ મેળવવા એક · સમાચારવિભાગ ” ની સ્થાપના કરી હતી. સમાચારવિભાગના નાકરા નિયમિતપણે પેાતાના હેવાલા સમ્રાટને લખી મોકલતા હતા. આ વિભાગના નાકરા પણ વિશ્વાસુ વ માંથીજ પસંદ કરવામાં આવતા હતા. તેઓ સામ્રાજ્યના વિવિધ પ્રદેશામાં રહેતા અને ત્યાંથી તાજા તથા ઉપયાગી સમાચાર રવાના કરતા. સાધારણ જનસમાજને તે સમાચારાસંબંધી કશી માહીતી મળતી નહેાતી.
કલેકટર-મહેમુલખાતાના કલેક્ટરા નીચેના નિયમાને માન આપી પેાતાનાં બ્યાનું પાલન કરતા હતા: “પ્રત્યેક કલેકટરે સત્યવાદી તથા ઉત્સાહી બનવાનુ સદા લક્ષમાં રાખવું. પ્રજાજના ગમે ત્યારે તમારી પાસે આવી શકે અને તેમની ફરિયાદ વિનાસ કાચે તમને જણાવી શકે એવા સ્થાનથાં તમારે રહેવુ; એટલું જ નહિ પણ ફરિયાદીએ પેાતાની સધળી હકીકત તમારી પાસે રજી કરી શકે, એવી સગવડ પણ તમારે તેમને કરી આપવી. દેશમાં કિંમતી વસ્તુઓ ઉત્પન્ન થાય તેને માટે સદા પ્રયત્નશીલ રહેવુ. જે ઉપયાગી અને કિંમતી વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે અંતઃકરણપૂર્વક પરિશ્રમ કરતા હોય તેમને ઉત્સાહિત કરવા તેમની પાસેથી જે મહેસુલ વસુલ કરવાની હાય તેમાંથી અમુક ભાગ ઉત્તેજનાથે માફ કરવા. પડતર જમીન આબાદ થાય અને આબાદ જમીન પુનઃ પડતર ન રહે તેનુ ખાસ ધ્યાન આપજો, રાજ્યની ત્રિજોરીમાંથી ગરીબ ખેડુતાને નાણાંની યથાયેાગ્ય સહાય આપજો અને ધીમે ધીમે તે નાણું વસુલ કરી લેજો. તમે ગામના મુખી તથા નાકરાની વાત ઉપર વિશ્વાસ રાખી બેસી રહેશેા નહિ; પણ તમે જાતે જઈ ન્યાયપૂર્વક જમીન માપી જોશે અને કર ભરનારા ગરીબ ખેડુતને મળી, તેમન પેાતાના મુખથી તેમની ફરિયાદ સાંભળી કેટલાકર લેવા અને કેટલાકર તેમને ખાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com