________________
૨૩૨
સમ્રાટ અમર
29
છે, ” સમ્રાટની જે મુખ્ય આજ્ઞાઓને સુખેદારા માન આપતા હતા તેમાંની કેટલીક આનાઓના અમે આ સ્થળે ઉલ્લેખ કરવા યાગ્ય ધારીએ છીએ:-“તમારે એવી તા નીતિ અને ન્યાયપૂર્વક રાજ્યવ્યવસ્થા કરવી કે તેથી રાજ્યનું તેમજ સાધારણુ જનસમાજનું પણ કલ્યાણુ થયા વિના રહે નહિ. સૈનિક પુરુષોની આવશ્યકતા ઉપર ખાસ ધ્યાન આપજો. જનસમાજની અવડા દૂર કરવામાં માત્રા પણ વિલંબ કરશો નહિ, ખેતીવાડીમાં જો તમે સુધારા-વધારા કરશો, ખેડુતાને સહાય આપશેા, દેશની ઉન્નતિ અર્થે સદા પ્રયત્નો કરશે તથા તમારાં
બ્યા તમે આળસવિના ખજાવ્યાં કરશે તે પ્રજા સદાને માટે તમારી આભારી થઇ રહેશે. ખેડુતા ઉપર ઉપકાર કરવા એ ઇશ્વરને સંતુષ્ટ કરવાનાજ એક ઉત્તમ માર્ગ છે, એટલી વાત લક્ષમાં રાખજો. તળાવ, કૂવા, નહેશ, ગિયા તથા ધશાળા આદિ જનસમાજને ઉપકારક થાય તેવી સંસ્થાઓનાં અધિકામો ચાલુ રાખશેા અને જે સંસ્થાત્મા અતિ જીણુ થઇ ગઇ હાય તેના ઉદ્ધાર કરાવજો. રાજ્યના ખજાનામાંથી ગરીબ મનુષ્યાને માટે ખર્ચ કરવા પડે તે તે ખુશીથી કરો. જે દરદ્ર હાવા છતાં ભિખારીની માફક હાથ લાંખા કરી શકે તેમ ન હેાય, તેમને ખાળી કઢાડી સહાય આપવાનુ લક્ષમાં રાખજો. રાજ્યના કરા ઉધરાવવાને લાંચ કે રૂશ્વત ન લે એવા પ્રમાણિક મનુષ્યની નિમણૂક કરજો. રાજમા ઉપર પ્રવાસીઓનુ` રક્ષણ થાય તે માટે ચેકીદારોની યાગ્ય વ્યવસ્થા કરજો. બળવાખારાને શાંત કરવા હાય તા સર્વોપ્રથમ તમારી મધુર ભાષાના ઉપયાગ કરજો. અને એટલુ છતાં જો તે તમારી આજ્ઞા ન માને તે દંડ આપીને તેમને વશીભૂત કરજો. ધાર્મિક વિચારો કે આચારા માટે ક્રાઇના ઉપર જુલમ ન ગુજરે તેનું ધ્યાન રાખજો, સ` પ્રજાજના પ્રત્યે સહૃદયતાપૂર્વક અને સજ્જનતાપૂર્વક વજો, કયારેય પણ કાષ્ઠના પ્રત્યે કઠોર વાણીના પ્રયાગ કરશે. નહિ. તમારા ક્રોધ, તમારી ચપળતા તથા તમારા વિકારા નિરંતર તમારા કાબૂમાંજ રહે, એવા પ્રયત્ન કરશે. વાતચિત કરતી વેળા સમ ખાવાની ટેવ હાય તા તે દૂર કરો. સારાં કાર્યાંના આરંભ કર્યા પછી ઉત્સાહ ત્યજી દેશેા નહિ. તમારી આવક કરતાં ખર્ચ વિશેષ ન થઈ જાય તેનુ લક્ષ રાખજો, અવકાશના સમયમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ ચાલુ રાખો, ભાષા તરફ ખહુ લક્ષ ન આપતાં ભાષામાં જે ઉદ્દેશ સમાયલા હૉય તેજ ગ્રહણુ કરજો. દેશની સર્વ પ્રકારની ખાતમીઆ નિત્ય મળ્યા કરે તે માટે સત્યવાદી અને સજ્જન પુરુષોની ખાનગીમાં નિમણુક કરજો. અમલદારામાં તમને વિશ્વાસ ન હેાય તા તમારા વિશ્વાસુ અને પ્રમાણિક મનુષ્યાને ગુપ્તચર ( ડીટેકટીવ ) રૂપે નિમી ટ્રેજો; પણ એટલી વાત ધ્યાનમાં રાખો કે તમારા ગુપ્તચરોના નામની, મુખ્ય અમલઘરાને લેશ પણ માહિતી મળે નહિ. અમલદારા તરાથી જે અહેવાલ તમને મળે તેની તુલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com