________________
મગાળ બિહાર ઉડીસા અને ગાડ
૧૩૭
સેનની રાજધાની હતી.”
વર્ગ માઇલ જેટ
,,
આ મહાનનગરી અને ઉપનગરીના વિસ્તાર પ્રાયઃ ૩૦ લા હતા. કેવળ નગરીનીજ લખાઇ ઢ માઈલ જેટલી અને પહેાળાઇ ૧-૨ માઇલ જેટલી હતી. તેની પશ્ચિમ તરફ ગ ંગા અને પૂર્વ તરફ મહાનદી વહેતી હતી. ગ–બિહારમાં જે શાંતિની સ્થાપના થઈ હતી તે વિશેષવાર ટકી શકી નહિ. સમ્રાટ અક્બર હિંદુઓ પ્રત્યે જે દયા, માન અને પ્રેમની દૃષ્ટિથી જોતા તે મુસલમાનાથી સહન થઇ શકતું નહેતુ. અંતે સમ્રાટે ૪૦ સ૦ ૧૫૭૯ માં, હિંદુ -મુસલમાનાનુ ઐકય કરવાની લાલસાથી પ્રેરાઇને“ ઇશ્વરના ધર્માં ” નામના એક નૂતન ધર્મ ચાલુ કર્યાં, ત્યારે મુસલમાના ખુલ્લી રીતે શત્રુતા દર્શાવવાને બહાર પડયા. આ ધર્માં હિંદુધર્મનુ ંજ રૂપાંતર હતું કિવા હિંદુ ધર્મ' ઉપર નવાં વસ્ત્રોજ ચડાવવામાં આવ્યાં હતાં, એમ કહીએ તા અયેાગ્ય નથી. માલવીએ સમ્રાટના ઉદ્દેશ સમજી શક્યા નહિ. આવાં નિમિત્તોવડે સમ્રાટ અકબર હિંદુ-મુસલમાનામાં ઐકય કરીને ભારતવર્ષ તે મહા શક્તિશાળી બનાવવા ઇચ્છે છે તથા એ દ્વારા પ્રજાહિતની સાધના કરે છે, એ ગંભીર રહસ્ય તે સમજ્યા નહિ. સ્વદેશહિતષિતાની દૃષ્ટિથી જો તેમણે ઉકત ધર્માંનુ અવલોકન કર્યું" હાત, તા તેઓ આમ ઉસ્કેરાઈ જાત નહિ; પણ સ્વદેશહિતષિતાનેાજ મૂળ અભાવ હૈાય ત્યાં એ સિવાય અન્ય ફળ સ ંભવતુ નથી.તેમણે સમ્રાટને એક વિધમાં રાખતરીકે જનસમાજમાં જાહેર કર્યાં અને જૌનપુરના સર્વાંપ્રધાન મૈાલવી સાહેબે તા “ સમ્રાટની વિરુદ્ધ વિદ્રોહ કરવા એ ધર્માંસ'ગત તથા ઇશ્વરાનાને અનુસરતુ છે. પ્રકટ કર્યું. મેાગલાના હલ્લાથી પરાજિત થયેલા અને નાસી ગએલા અનેક પડાણાએ ભારતનાં વિવિધ સ્થળામાંથી જઇ અંગ અને બિહારમાં આશ્રય લીધા હતા. માગલા એ પણ મગ અને બિહારમાં મકાનો બંધાવી ત્યાં વસવાટ કર્યો હતેા. ત સમસ્ત માગલા તથા પઠાણા પોતાના ખાહુબળથી કિવા જોરજુલમથી અનેક જાગીરાના માલિક બની બેઠા હતા. સમ્રાટ અકબરે એક એવા હુકમ બહાર પાડયા કે જે મુસલમાન પાસે રાજ્યની સનદ ન હાય તેમણે પેાતાની જાગીરની ખંડણી તથા અમુક સૈન્ય સખ્યા રાજદરબારમાં આપી જવી. ” તેને આ નવા હુકમથી ખાસ કરીને ઉશ્કેરાવાનું કારણ મળ્યુ. પેાતાના સ્વાને ધર્મનાં અહાનાંથી ઢાંકી દઇ તે સમ્રાટની સામે લડવા તૈયાર થયા. વિદ્રોહીઓએ વિદ્રોહસૂચક વાવટા ફરકાવવા માંડયા (૪૦ સ૰૧પ૯). તેમણે પ્રથમ માગલસેનાને પરાજિત કરી પ્રધાન રાજપુરુષોને મારી નાખ્યા અને એ રીતે ધીમે ધીમે તે વધારે ભયંકર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. સમ્રાટના પોતાના અનેક વિશ્વાસુ મુસલમાન અમલદારા પણુ આ બળવામાં “ ધર્મની
,,
એમ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com