________________
૧૦૮
સમ્રાટ અકમર
પ્રિય મિત્ર રાજા ભગવાનદાસને આ અગ્નિશિખાનું કારણ પૂછ્યું. તેણે જણુાવ્યું કે હવેજ આપણે યથાર્થ સાવચેતી રાખવાની છે, રાજપૂતાએ કેસરીયાં કરવાની તૈયારી કરી છે.
""
66
કેસરીયાં ” અને જહેમત ” એ રાજપૂતતિનાં અતિ ભયંકર અને આત્માત્સર્ગસૂચક મહા ભગીરથ વ્રત છે, એવા વ્રત કેવળ હિંદુ સિવાય અન્ય કાઈ પ્રજામાં જણાતાં નથી. પૃથ્વીના અનેક પ્રદેશેાનાં વીરકાવ્યા અમે વાંચ્યાં છે; પરંતુ આવાં ભયંકર અને માંચ ઊભાં કરે તેવાં વ્રતસંબંધી અસારા પણ કાંઈ અમને મળી આવ્યા નથી. અમને લાગે છે કે ભારતવર્ષ સિવાય કાઇ પણ સ્થળે કવિની કલ્પનામાં પશુ ઉકત ભીષણુવ્રતસંબંધી વિચાર ઉદભા નહિ હાય. જે જાતિ સાહસમાં અપૂર્વ લેખાતી હાય, જે જાતિનુ આત્મસન્માન જ્વલંત રહેતુ હાય, અને જે જાતિ પેાતાની સ્વાધીનતાના રક્ષણ અર્થે દૃઢ સંકલ્પ નિભાવી શકતી હાય તેજ જાતિમાં આવાં ભયંકર ત્રત સભવે છે. જ્યારે અક્બરની દુકદ્રારા રાજપૂત કુલભાસ્કર જયમલ હણાયા ત્યારે રાજપૂતો સમજી ગયાકે હવે જયની આશા નિષ્ફળ છે. હવે સ્વાધીનતાનું રક્ષણ કરવું અશક્ય છે. તેમણે વિચાર કર્યાં કે હવે વીતે પરાધીનપણે જીવન વીતાવવાનું પ્રયેાજન પણ શુ છે ? સ્વાધીનતાવિનાના જીવનમાં શું સુખ હોઇ શકે ? આવે વિચાર કરી તે આત્માત્સનાં એ મહાત્રતા ઉજવવા તત્પર થઈ ગયા. જે ભીષણ અગ્નિકુંડ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તેની કરાળ જીવા ગગનને સ્પર્શવા ઊંચે આકાશ તરફ ગતિ કરવા લાગી. તેજ અગ્નિકુંડમાં સ ંખ્યાબંધ રાજપૂત ખાળા એક પછી એક હામાવા લાગી. એક પણ રાજપૂતખાળાએ અગ્નિમાં પડવા સમયે શાક કે ચિંતાની લાગણી પ્રદર્શિત ન કરી. અગ્નિમાં જીવતાં ખળી મરવુ' પડશે, એમ ધારી એક પણ રમણી લેશમાત્ર ભયથી પ્રકૃપિત ન થ ! દુર્ગીની સમસ્ત રમણીઓનાં ટાળેટાળાં આસપાસ દૃષ્ટિ કર્યા વિના, પુત્રની કે પિતાની ચિંતા રાખ્યા વિના, હર્ષીવિકસિત વને અગ્નિમાં કૂદી પડવા લાગ્યાં.
k
""
tr
આ જહરવ્રત ની ક્રિયા પૂરી થયા પછી સ્નેહનાં બંધનાથી વિમુક્ત થયેલા, આશા અને ભયની લાગણીઓથી રહિત ખનેલા, જીવનની પરવાવિનાના રાજપૂતા કેસરીયાં કરવા માટે કેસરી પીળાં વસ્ત્ર ધારણ કરી, તાંબૂલવડે હાઠને લાલચાળ કરી, શત્રુના સંહાર કરવા અને તેમ કરતે કરતે પ્રાણની વાળાને શાંત કરવા તત્પર થઇ ગયા ! અંતરની જવાળા શાંત કરવા જતાં આત્માના અને પ્રાણને ભાગ આપવા પડે તો તે પણ આપવા, એવા તેમણે નિશ્ચય કર્યો. ધન્ય રાજપૂતાનું સાહસ ! ધન્ય તેમનેા આત્માત્સ ! ! હાય ! શું આ તેજ સાહસ અને આત્મોત્સવાળા દેશ છે ?
મહા વિપદ્ આવવાની આશંકાથી માગલસેના રાત-દિવસ જાગૃત, અસ્ત્ર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat