SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ રસનિરૂપણ ૩૦.૭. अभिलाष વિગસમયમાં પ્રિય મિલનની ઇચ્છાને સમજાન કહે છે. યથા કયારે ગુરૂજન માંહિ, નેણની સેનથી પતિને સમજાવી કેલિ-ભુવનમાં કેડે, અતિ આતુર બની રહેશ ઉરલાવી. : . વિતા. વિયોગ સમયમાં સંગ અથવા શાન્તિના ઉપાયાન્તર વિચા રને વિન્તા કહે છે. યથા . . . . . . શીરીતે શશિમુખ એ, આવી મળી સાચવે સમય ભાઈ મુજ મરેલને મેદે, કરે સજીવન અધરામૃત પાઈ. વિગ સમયમાં પ્રિયની પૂર્વ ચેષ્ટાઓનું જ્ઞાન થવાને જાન કહે છે. - યથા ખટકીં રહી ચિતમાંહી, ચટકભરી તુજ ચાલ ચતુર નારી, .. લટક મટક દેખાડી, છટકી ગઈ કયાં નેણુ બાણ મારી. गुणकथन-यथा દિન દિન વધી ઘટી આવે, અને મને શું દારૂણ દુઃખદાય, અરે કલકી ચંદા, મુજ પતિના મુખસમ તું નહીં થાય. ૩ . વિયોગ સમયમાં વ્યાકૂલ બનીને કેઈ વિષયમાં ચિત્તને આ શ્રય નહી મળી શકે તેને કહે છે. - યથા અગ્નિથકી હતી બળતી, તેપર ચંદન લગાવિયું લાવી, પવન નાખ પંખાથી, સખી તેં મુજને વિશેષ સળગાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy