________________
સભ્યશાસ્ત્ર
प्रलाप
વિયાગ સમયમાં પ્રિયને વિધમાન માની નિરક ક્રિયા અથવા વચનરચનાને માપ કહે છે.
યથા
૩૦૮
શ્યામરૂપ ન ચાલે, તનમાં દામિની પીતામ્બર ધારી, લલિત ઢંગથી ખિ લાગે, છતાં મને કાં નાખે છે મારી.
उन्माद
વિયોગમાં અત્યંત સયાગાત્મક બની મુદ્ધિવિપર્યયપૂર્વક વૃથા વ્યાપાર કરવાને રન્નાર્ કહે છે.
થા
ક્ષણમાં ચુંબન કરતી, ક્ષણ ઉર ધરતી ક્ષણુ ઢંગપર આજ઼ી; વર વારિજને વામા, નિજ પતિના આનન કરપદ જાણી. व्याधि
વિયાગદુ:ખજનિત શરીરની અસ્વસ્થ અવસ્થાને ન્યાયિ
હે છે.
યથા
વિરહે દુખળી દારા, સેજે સૂતી જાય નાહીં જરી; શ્વેત બલાહકકેરી, જાણે સૂતી દામિની સેજ કરી.
जडता
વિયેાગદુ:ખથી જીવતાંજ સર્વ ઈન્દ્રિયાની ગતિના અવરોધ થવાને બહેતા કહે છે.
યથા
જરા ન ચેતન આવે, ગયા હજારા વૈદ્યા હારીને; મૃતક સજીવન છૂટી, નામ તમારૂં નિત એ નારીને;
मरण
પ્રાણપરિત્યાગને મળ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com