SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યશાસ્ત્ર, કરી છે. કે પછી વિદ્ધત જ્યાં નાયક નાયકાના ચિત્તમાં જમ કે બ્રાન્તિ પ્રગટ કરી માન છોડાવે તેને પ્રસંગ વિદ્યાસ કરે છે. આ પણ લઘુ માન મેચન ઉપાય છે. યથા કોઈ પુરાણ પિકારી, માન કરી જે સ્ત્રી વિતવે રાત; થશે ચક્રવાકી એ, પુનર્જન્મમાં છે સાચી વાત. - વિદેશસ્થિતિને પાર કહે છે. એના બે ભેદ છે. • १ भूतप्रवास. २ भविष्यप्रवास. * યથા શિવા પૂજતાં શ્યામા, જવ કરથી પુષ્પને સ્પર્શ કરતી, ભસ્મ થતાં ભાળીને, હર બદલ હરના શિરપર ધરતી. • ; . ભૂતકવાયથા બંધ દ્વાર કરી બેસું, કૂર કલાનિધિ કસાઈના ડરથી; જ્યોત્સના જવાળા જળતી, જેઈ છુપાઈ સખી જાલાન્તરથી. - મણિભુલાત--૨થા ભલે પધારા પ્યારા, હું નહીં બોલું ધરી રહું મિન્ય પધારશો જવ પાછા, વિલેકશો તૈવ આવાસ આ શુન્ય, : પ્રિયન વિયેગમાં મનુષ્યની અવસ્થા જે અભિલાષથી પ્રારંભ થઈ મરણવધિને પહોંચે છે, એ દશ દશાઓ છે. આ દશ દશા વિપ્રલંભ અંગારાન્તર્ગત ગણું છે. તેનાં નામ, १ अभिशाप, २ चिन्ता, ३ स्मरण, ४ गुणकथन, ५ उद्वेग, ६ मलाप, ७ उन्माद, ८ व्याधि, ९ पडता, १० मरण. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy