________________
કાવ્યશા.
યથા.
- પ્રદ
અધિક રોષ લઘુ દેશે, અતિ અમર્ષ અનિશ ચંચલ ચિત્ત, નિજ સ્તુતિ કરી સુખ માને, મહદ માનભરી રાખે છે રીત.
धीरोदात વીરરસ પ્રધાન પુરૂષને ઘીદાર કહે છે.
યથા. - સદા સત્યતા પ્યારી, દાન દયા રાખ રૂચિર માન; ઉત્સાહી ઉદ્યોગ, પ્રિયાપ્રેમવશ ધર્મપરે દયાન.
धीरप्रशान्त
શાન્તરસ પ્રધાન પુરૂષને ધરમશાન્ત કહે છે.
ગીત વાઘ અતિ પ્યારાં, સંતગુણે સાંભળવા રૂચિ રાખે; વિવેક ધર્મ અધર્મો, દયા દ્રષ્ટિથી સર્વ સ્થળે દાખે.
रसप्रकार પૂર્વોક્ત રીતિઅનુસાર વિભાવ, અનુભાવ અને સંચારી ભાવથી પરિપેષિત સ્થાઈ ભાવ અર્થાત્ રતિ, હાસ, શેક, ધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્ચર્ય અને નિર્વેદથી ક્રમાનુસાર નવ રસેની ઉત્પત્તિ થાય છે અર્થાત્ ? અંગાર, ૨ હાય, રે , ૪ શૈદ્ર, ५ वीर, ६ भयानक, ७ बिभत्स, ८ अद्भुत, ९ शान्त.
श्रंगार
નાયક નાયિકાના પરસ્પર અનિર્વચનીય પૂર્ણનન્દને થનારા કહે છે. એ વર્ણ શ્યામ અને દેવતા વિણ છે. એના બે ભેદ છે. १ संयोग, २ विप्रलम्भ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com