________________
૨૯૮
કાવ્યશાસ્ત્ર.
धनमत्त--यथा અમૂલ્યને અતિ ઉત્તમ, જે માગી તે વસ્તુ તુરત દીધી; રૂપ ગુણે ભરી રામા, વિવિધ પ્રયત્ન મેં વશ કરી લીધી.
__ मानी
પ્રિયાએ કરેલ અપમાનસૂચક ચેષ્ટાઓ ધારણ કરનાર પુરૂષને માની કહે છે.
કથા.
કર જોડી જે કામા, વિનતિ કરે આપને અષ્ટ યામ; કાર બની તેનાથી, મુખ મરડી શું રહ્યા લાલ આમ.
કે ઈ કવિ માનીના વિશેષ ભેદ બતાવે છે. ૨ પાન, ૨ જુગમાની.
સામાન--અથા. વારવાર શું વિલે. નિજના મુખને ગ્રહો દરપણ હાથે; આમ જુઓ સરખાવી. આપણું મુખડાધામુખ સાથે.
गुणमानी--यथा ગુરીયલ ગાન તમારૂં, સુણાવતા નથી શ્યામાને શાને, આપ થકી ની ઓછી, સમજણમાં સ્વર તાલ અને તાને.
प्रेषितरति શિયાવિયોગથી સંતાપિત પુરૂષને પિત્તપતિ કહે છે.
યથા. કનક છડી કનિમય, દામિની કરતાં દ્વિગુણ તેજ જાલ અમૃતવેલિ અનુપમ, દારા મુજથી દૂર હાય હાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com