________________
વ્યશાસ્ત્ર,
गच्छत्पतिका પ્રિયને વિદેશ જાતે જે દુઃખી થનારી સ્ત્રીને પતિ કહે છે.
मुग्धागच्छत्पतिका-यथा પતિને સિધાવવાને, જેમ જેમ ઘટી રાત પ્રાપ્ત થાય, તેમ તેમ તરૂણના, મુખશશિ કેરી જોતિ ઘટત જાય.
मध्यागच्छत्पतिका-यथा પતિ વિયોગ વેળાએ, દારાને દ્રગ અથું દેખાય, જાણે મધુકર મધુને વમન કરી ફરી તુ ખાઈ જાય.
• ઊંઢાગપતિવમ-૧થા પતિ સિધાવતી વખતે, બન્ને નયનેને કહે છે બાલ; રવાના દિન ઝાઝા, નિરખી લે પતિ હર્ષ ધરી હાલ.
परकीया गच्छत्पतिका-यथा કરી ચીકણું કાયા, લાલ લગાવી સદાય અતિનેહ વિરહાગ્નિથી બળીને, હવે એક ક્ષણમાંહિ થશે ખેહ.
सामान्यागच्छत्पतिका-यथा પ્રથમ દઈ મન પ્યારા, મારા મનને કર્યું તમે હાથ; આજ અચાનક છેડી, વિદેશમાં કયાં જાઓ છો નાથ.
आगमिष्यत्पतिका પ્રિય વિદેશથી આવશે એમ જાણે ખુશી થનારી સ્ત્રીને મામિતિ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com