________________
નિરૂપણ.
૨૯૧
मुग्धाआगमिष्यतपतिका-यथा દિન દ્વયમાંહી મળશે, આ નવલાને નાથ હવે બાઈ; વાત સુણુ એ સખીની, નીચાં નયન કરીને લજવાઈ. ___ मध्याआगमिष्यत्पतिका-यथा વામ નયન ફરકયાથી, બાળા હર્ષિત બની રહી ચૂપ; ક્ષણ ઉઘાડ ક્ષણ ઢાંકે, ઉર ઉમંગને જ્યમ વાદળ ધૂપ.
प्रौढाआगमिष्यत्पतिका-यथा પત્ર આવી પતિને, અને સુર્યું પતિ આવે છે ખાસ કામિનની કાયામાં, એથી ઉપજે દ્વિગુણ હુલ્લાસ. નયન બહુ બહુ ફરકયાં, વળી બોલવા લાગે જવ કાગ; અંગ અંગ અબળાને, વિવિધ વર્ષવા લાગ્યો અનુરાગ.
परकीयाआगमिष्यत्पतिका-यया સુપ્યું પથિકના મુખથી, વાલમ વળશે વિદેશને ત્યાગી; કાંઈક મુખ મરાવી, ચાલી ચતુરાં ઉરમાં અનુરાગી.
सामान्याआगमिष्यत्पतिका-यथा બહુ ધન મેળવી મેજી, જરૂર આવશે એમ સુણે વાત, વાર વધુના ઉરમાં, વિલાસ લાગે વધવા દિન રાત.
आगच्छत्पतिका પ્રિય વિદેશથી આવે છે એમ જાણુ ખુશી થનારી સ્ત્રીને ગામછત્પતિ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com