________________
રસ નિરૂપણ.
૨૮૭
ચારે ચામીકર ગણ, ભ્રમરે ગણું જુહી ભામિની, ગણું ચકેરે ચંદ્રમા, ગણું મયૂરે દામિની.
યથા ગણકારે નહીં ગરી, મગ પળતાં પગ વિષધર વીંટાય;
જ્યમ છકેલ ગજ છૂટી, ધીર તજી જંજીર ખેંચી જાય.
પરકીયા અભિસારિકાના ત્રણ ભેદ છે. ૨ songમિસાઈol, २ शुक्लाभिसारिका, ३ दिवाभिसारिका.
कृष्णाभिसारिका. અંધારી રાત્રિને અનુકૂલ વેષ ધારણ કરી પ્રિય સંગમાર્થ સંકેત સ્થળમાં જાવાવાળી સ્ત્રીને કામસા કહે છે.
યથા. શ્યામ નિશિ નભ શ્યામ, શ્યામ ઘન ઘટા છવાઈ, શ્યામ સજી શ્રૃંગાર, શ્યામને મળવા ધાઈ લલના ડરે ન લેશ, કલેષને ભય નથી કાંઈ, સબળ સહાયક ચાર, સંગ લીધા સુખદાઈ. ચડી મને રથ વાહને, સખી ઉમંગ સુ રસાલ છે, સુભટ પ્રબલ સમર શોભતે, મુખશશિતણું મસાલ છે.
યથા. પ્રિયને રંગ ગ્રહ્યા વિણ, હાલ ભર્યું નહીં મિલન થાય વામ; શ્યામ રંગ ધરી તેથી, જા મળવા જ્યાં બેઠા છે શ્યામ.
शुक्लाभिसारिका ચાંદની રાત્રિને અનુકૂળ વેષ ધારણ કરી પ્રિય સંગમાથે સંકેત સ્થળમાં જાવાવાળી સ્ત્રીને મિકારિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એ
www.umaragyanbhandar.com