________________
૨૮૬
કાવ્યશાસ્ત્ર.
मध्याअभिसारिका-यथा કટિ કિકિની કરો દૂર, દૂર પગ ઝાંઝર ધરતી, ભ્રમરને ભય પામી, દૂર દ્વય કરથી કરતી, સખીની દ્રષ્ટિ બચાવી, દૂર ગજગતિ કરી ધરો ડર, ચપલા પેઠે ચમકગ્રહથી બીજા ગ્રહ અંદર, મળતાં મેહનલાલને, ઘડી શીતલ ઘડીમાં ગરમ, અબળાને અભિસારસાં, હૃદયે સ્મર નયને શરમ.
યથા સૐ સુંદર શૃંગારે, વામા ચાલી રતિ ભુવને હાલે; મન આગળ પગ પાછળ, ઘડી ધીરી ઘડી ઉતાવળી ચાલે,
કૌદાગમિતરિવા-પથા. મંજન કરી શરીર, આંખમાં આંજન સાર્યું, વિધવિધ ધાર્યા વસ્ત્ર, ભૂષણે તન ચંગાર્યું; ચારૂ ચંદ્રિકા તુલ્ય, ચંદ્રમુખી પે ચાલી, રતિગ્રહમાં રસરૂપ, જહાં બેઠા વનમાલી; છત્રપતિ સ્મરશર ધરી, રામા સંગે રાજ, નેહ સહિત નક્ષત્રપતિ, છત્ર રૂપ બની છાજતે.
યથા. કચ કુચ ભારે ઝુકતી, બહુ શૃંગારે છે ચાલી બાલ; જાણે આસવથી છકૌ, છેલી જાયે છકાવવા લાલ.
परकीयाअभिसारिका-यथा. સુતાં ઘરનાં સર્વ, ઉંધીયાં આસપાસ જન, વીતી રજની અધ, ખોલી ધીરેથી ગ્રહ ધન; ચૂપચાપ એરીથી, ચકતી ચતુરાં ચાલી, મહદ મુદેથી ગઈ, જડાં બેડા વનમાલી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com