________________
રસનિરૂપણું.
તેમ તેમ સુખસિન્ધુ, માંડીં સ્વામિની સમાયે; જેમ જેમ નિશિ જાય, અંગ ઉંઘાળવું મરડે, શુ કહેવુ' સ્વામાઁને, વાત એ ચિતમાં ન ચઢે; દખાઈ લલના લાજથી, રતિ નથી કરી શકતી છતી, મારગમાં પગનેિ સુણી, ઉીં પલંગ પર. એસતી.
યથા,
સખાઓની સધાતે, રમવા લાગી નવલા ચિત ચ્હાયે; પતિ નહીં આવ્યે તેથી, રાહ વિલેાકી રમત ભૂલી જાયે, નાથ ન આવ્યે એવુ, મુગ્ધાના મુખથી નહીં કહેવાયું; કુમુદ સમાન ખીલેલુ, મુખ સરોજ પેઠે સ`કાચાયુ. मध्याउत्कंठिता-यथा.
સ સુંદર શ્નગાર, બેઠી કુલિ મદિરમાં જેને જોઇ નયન, અપ્સરા લાજે ઉરમાં, પ્રિયતમ છતાં પ્રવીણુ, રેંગાયા કયાંઇક ૨ગે, ગુરૂજન જાગે સર્વ વધી આતુરતા ઋગે; શાચ કરેછે શિશમુખ, અશ્રુધાર અધિકાય છે; આહિર રૂપ બતાવી ફ્રી, આંખામાંડી સમાય છે.
યથા
પતિ આવૌંશ કહીં નાન્યે, જોઉં જીવતિએ' અર્ધરાત્રિ જાતી; શાચ અને સકેાચે. પડી પલંગે દિલમાં દુઃખીં થાતી. નાથ ન આવ્યા એની, વ્યથા છુપાવે કરીને ચતુરાઇ; પણ અંતર દુ:ખ છાયા, માનિનીના મુખ ઉપર રહી છાઈ प्रौढा उत्कंठिता - यथा
કેમ ન આવ્યા કાંત, અહં શંકા ઉર સાલે, પ્રખલ વિરહૅવેદના, તણે પડી છું હું પાલે; કહું કેાનીં ગળે, વ્યથા ઉરની વિસ્તારી, અલગ કર્યા આન‰, સ્મરે તીખાં શર મારી; જુઓ કલેન્જી' ચીર્ચીને, દાગ વિરહના દેખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૯
www.umaragyanbhandar.com