________________
કાવ્યશાસ્ત્ર,
હું સાંખી.
માન, તાન તેને
રસિક ર
પછી માર ઉર પીડને, સત્ય સખી સહુ લેખશે.
યથા. નાથ હજી કાં નાવ્યા, એ કાઈ રહ્યા હશે કયાં; ગૃહમુખમાં પગ પડે, મુજ દુખી નડુ બ્રમણ કરે બાઈ.
परकीयाउत्कंठिता-यथा કુલલજાની લેશ, દિલે દરકાર ન રાખી, એ માટે દુઃખ અમિત, પડયાં તે સહ રહીં સાંખી, કર્યું ન કદિએ માન, તાન તેનેજ તણા; રસિક રહ્યો રેકાઈ, હાય દુઃખથકી હણાણું અર્ધ નિશાની દઈ અવધિ, છળોએ મુજને છેતરી, પ્રાપ્ત થયું પક્ષી લવે, આભા અરૂણુ નભે ભરી,
યથા. બાલાને બોલાવી, પણ નહીં આવી શકયે રસિક મળી પીંજરના પક્ષીસમ, શચ વિચારે બહુ લાગી બળવે.
सामान्याउत्कंठिता-यथा ગાન તાનથી કઈ, વામાએ વશ કરી લીધો, ૌતમ નાચ બતાવી, કેણુએ કેદી કીધે પ્રહર રાત્રિ વીતતાં, સવાર થવાની બાઈ, સજેલ આ શંગાર, કામ નહીં આવ્યા કઈ; કઈ ઉર્વશી ઉર વસી, ભેળાને ભાવી ગઈ. મુજને મળતી માજમાં, વિખરૂપ વેરણ થઈ.
યથા. અવધિ દઈ નહીં આવ્યું. પ્રિય મળવાને રહી મારગ જોઈ ચિત્ત ચિન્તાએ ઘેર્યું, બીજાને મળવાની ઘડિ ખાઈ.
वासकसज्जा પ્રિય મિલાપના નિશ્ચયથી કેલિ સામગ્રી સજ્જ કરવાવાળી સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com