SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કાવ્યશાસ્ત્ર. જાણે વિનવે શિવને, પ્રખલ પરાભવ મદનથકી પામી. परकीयाविप्रलब्धः -- यथा સૂતા મૂકી સ્વામી, નણંદની નજર ચુકાવી; નિભાવવા નવનેહ, અધિક આતુર બની આાવી; મને લાવી અહીં, આપ આવ્યા નહીં સજની. નહીં થાય નિર્ગમન, રાક્ષસી જેવી રજની; એ વિલાસૌંની આશમાં, ઠગાર્થી હું વિશ્વાસિની, શી રીતે જાઉં સદન, હાનિ થઇ હુલ્લાસની. યથા. સંગ લઈ ગઈ હતી જે, જે આલા માલતીનું ફૂલ; મધુપ મળ્યાવિણ એતે, ખની ગયુ તુર્તજ ચંપક તુય. सामान्याविप्रलब्धा -- यथा ગોરી ત્યાગી ગેહ, ભૂદે વરસાદે ભીજી; રીઝનાર ગણો રસિક, આી મળવા રાખી રતિ, નાચ ગાન તાનના, તમામ તરંગે તેાડી, વિભવ વખાડી સર્વ, ધાઇ ધનમાં જીવ જોડી. મળ્યા ન મનડુર બાગમાં, પડયા દાગ પિશત્રાજપર, આખી પલળી ઓઢણી, ઉંડી થઈ ઉરમાં અસર. યથા. ધનાઢ્ય પ્રિયને મળવા, ધન ગઈ મનમાં મહુમાદ લાવી; એ ન મળ્યાથી મેલી, હાય ગયું ધન હાથમહી આવી. उत्कंठिता સ કેતમાં પ્રિયની અપ્રાપ્તિના કારણના વિતક કરવાવાળી સીને ઉકિતા કહે છે. રૂદન, ક, જવર, વાસ, સત:૫ અને ખગાસાં ખાવા એ એની ચેષ્ટાએ છે. मुग्धा उत्कंठिता-- यथा જેમ જેમ સજનીએ, ઉડી નિજ નિજ ઘર જાયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy